________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮]
કર્મયોગ ૨૦૬ સર્વને બધુભાવે ભેટવા પૃ. ૫૯૩ પ્રત્યેકને પોતપોતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હેય એટલું પણ જે સહી શકતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કેડીનું પણ હેઈ શકે એમ તમને જણાય છે ખરું કે? તમને અનિષ્ટ દેખાતા માગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જે પ્રેમનું ચિહ્ન હોય તે પછી શ્રેષની વ્યાખ્યા શી કરવી? એ એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન થઈ પડે છે. ખ્રીસ્તીની આગળ મસ્તક નમાવતે હોય, કે બુદ્ધની પૂજા કરતે હેય અથવા તે કઈ મહંમદ પયગંબરનો અનુયાયી હોય છતાં આપણુ માટે એમને કઈ પણ દ્વેષ કરવા યોગ્ય નથી. તે સર્વને આપણે બધુભાવથી ભેટવાને તૈયાર રહેવું જોઈએ. ૨૦૭ પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય પક્ષે
અનીતિમય જે જે ક્રિયાઓ અવલે કાતી હોય તે તે ક્રિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આવના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની એકતપ્રતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપથાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિશા હેય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યને અવધી સ્વાધિકાર જે કઈ કંઈ પણ ધર્મપ્રવૃત્તિ કરતે હેય અને તેથી તેનું ઉચ્ચપણું થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદને કરવાં નહીં. શ્રી વીર પ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતવને જે ઉપદેશ આપે છે તે તે અનાદિ કાલથી પ્રવત્ય કરે છે. તત્વજ્ઞાનરૂપ જેન આવે જ્ઞાન
For Private And Personal Use Only