________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાગ ક્ષપશમ ક્ષાયિક ભાવ પરિણત મુનિવરેના માનસિક વાચિક અને કાયિકાદિ ઔદયિક પુદ્ગલસકના ઉપગ્રહદાનથી જગત જીવેની જે જે ઉચ્ચતા થાય છે તે અવર્ય–અતક છે. તેવા મહાત્માઓના સંબંધવાળા દયિક પુદ્ગલના ઉપગ્રહણથી જગજજી ઉપશમ ક્ષપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું? ૧૫૫ નિવિકલ્પ સમાધિ અન્નત સુખદાયક છે પૃ. ૪૩૨/૩
અના ઉપર ઉપકાર કરતે છતો જે તું ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાગમાં આગળ વધીશ તે તેથી તુ પાછો પડી શકીશ નહિ. એમ હે આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં ત્વને જે જે કંઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપગ કર, ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિને ઉપકારાર્થે વાપરવાને વિચાર ન કરો કારણ કે ભવિષ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલનો અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાનો વિચાર કરવામાં ઠગાઈશ, પસ્તાઈશ અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિષ્ફળતા અવકીશ. અન્યજીવો પર ઉપકાર કરે એ આ ગતિ માર્ગમાં આગળ વધવામાં અન્યોની સહાયરૂપ લેણું છે; અન્યજીવોની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે,
For Private And Personal Use Only