________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૦]
કર્મયે ગ પ્રોજન રહેતું નથી, તથાપિ તે સમતાયેગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતા નથી, પરંતુ પ્રારબ્ધ કે જે ભગવ્યા વિના કદાપિ છૂટતાં નથી તેના વેગે કરે છે. શુભાશુભ કમ ભેગવવા માં જે નિરાસક્ત બન્યું છે એ કમગી સમતાગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકામમાં સમતાભાવ પ્રગટતાંની સાથે બન્નેનું ભકતૃત્વ રહેતું નથી તેમજ તેમાં કત્વાધ્યાસ પણ રહેતું નથી. અનેક જન્મના સંસકારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયેગી શાતામાં અને અશાતાદનીયમાં સમભાવી બનીને આત્માના અન1 આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલ રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓને કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિન છે. કમગને સેવતાં સેવતાં જ્ઞાનની પરિપકવતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મયગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યોગની પરિ પૂણતા થયા પશ્ચાત્ કમાગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષા કષાયોનો સર્વથા ક્ષય થતાં છેવટે સામ્ય
ગની પ્રાપ્તિ થાય છે. સામ્યોગની પ્રાપ્તિ થતાં તે કમ ગના સર્વ અધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે.
ભૂતકાળમાં જેટલા સિદ્ધો થયા, વર્તમાનમાં જે થાય છે અને ભવિષ્યમાં જે થશે તે સર્વે સમંતાયેગના પ્રતાપે અવબાધવા. સમતાગમાં અનન્તબળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતું નથી પરંતુ તેથી ઉલટું બળને ક્ષય થાય
For Private And Personal Use Only