________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૬]
કમલેગ આત્માના ગુણપને અનુભવ કરે. સવારે દેવીઓ અને મનુષ્ય એ સવમાં આત્માઓ છે તેથી તે રમણીય લાગે છે–આત્મામાં જ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયેલા મૃતદેહમાં કઈ રમણીથતા લાગતી નથી. શરીરમાં, મુખમાં વગેરે અગમાં રમણીયતા વરતુતઃ નથી; વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધના ઉપચારે તે ૨મય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્ર અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માએ જ પ્રિય સ્વરૂપનમણુયસ્વરૂપ અનુભવાય છે...એમ અનુભવ થશે. આત્માએ ધારણ કરેલા સ્વશરીરમાં આત્મા છે તાવત્ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માને જ લઈને, અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેનો અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ-ચૈતન્યપૂજકએવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં સ્થાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાની આત્માએ તે જ પરમાત્મા છે–એવી ધારણમાં મગ્ન થઈને એકેન્દ્રિયથી તે પંચે ન્દ્રિયપર્યત સર્વ જીને પરમાત્માએરૂપે ભાવીને અને આ શબ્દ વાય સર્વ જીવાનું પરમાત્માસ્વરૂપ છે એ નિશ્ચય કરીને તે પ્રમાણે ઉદ્દગાર કાઢે છે.
૬૩. આત્મજ્ઞાન પ્રમાણે મસ્ત બને. પૃ. ૧૮
આત્મજ્ઞાની સર્વનની સાપેક્ષતાએ સત્તાનયષ્ટિ આદિ દષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાં જ મસ્ત બને છે.
સર્વ સંસારી જીવે સત્તાએ પરમાત્માએ છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિભાવે પરમાત્માએ છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીમાં સિદ્ધત્વભાવનાવડે અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુક્ત દષ્ટિ અવ
For Private And Personal Use Only