________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
૩૬. ઉદારભાવનાએ પ્રવર્તવું, પૃ. ૧૨૮ ૧૩૨ વિશ્વહિતા મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હતી નથી. વિશ્વહિતા મનુષ્ય પ્રાયઃ અ૫હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યક્તિ માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિઓ કરી શકે છે અનેકનાયદષ્ટિએ વિશ્વહિતવની પ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિની પ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વને અવિભાવ થયા વિના રહેતું નથી.
૭-વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશયક્તા રવીકારીને આવજીવનની પ્રગતિકારક પ્રવૃત્તિમાં આસાપ કરવાની જરૂર છે. વિશ્વહિત મનુષ્ય સમષ્ટિગત પ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી અવિધિદષ્ટિને અને અવિરાધક આચારેને સ્વાધિકારે વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે.
૩૮–વિશ્વહિતકારક કાર્યોનું જ્ઞાન મેળવીને વિશ્વહિતાથ કમજ્ઞ થયા વિના અનેક રાજાઓએ ભૂતકાલમાં પરસ્પર રાજ્યની પાયમાલી. ની સાથે રાજ્યનાં પાયમાલીકારક બીજો વાવવામાં સ્વજીવનનું નષ્ફલ્ય કર્યું હતું. જેઓ વિશ્વહિતાથ કન્ન થઈને તેની પ્રવૃત્તિમાં દઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વદષ્ટિના ઉચ્ચ શિખર પર ચઢયા વિના કદાપિ વિશ્વમાં શાનિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કૌરએ યદિ વિશ્વહિતાથ કર્મ ત્વની અનેક દષ્ટિને સંપ્રાપ્ત કરી હતી તે તેઓ પાંડને પાંચ ગામ ઉપર અનેક ગામે
For Private And Personal Use Only