________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮]
કમર ૩૨-૩૩ ઉધમની મહત્વતા પૂ. ૧૨૧ જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસ્સર ઉદ્યમ કરે છે તે અનતે વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્યો આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સચરે છે. આ કિ મનુષ્ય શીરો महारिपु नास्त्युचमसमो बन्धुः य कृत्वा नावसीदति.
થાડું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવુંએ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ
૩૪ ઉદ્યમી સર્વકંઈ કરી શકે પૃ. ૧૨૩. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવી શક્તિની તને સહાય મળશે અને તેથી તું કાર્યસિદ્ધથતાં વિજયની પાસે જઈશ. કચ્છસારાંશ એ છે કે કાર્યને પરિતા જ્ઞાતા એ સદઘમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે.
૩૫ અધિકારી કેવી રીતે બનવું? પ્ર. ૧૨૭ વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તે વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવારસ્થી કરીને સ્વપરને નાશ કરી શકે છે.
૧ ચારે તરફથી જાણકાર.
For Private And Personal Use Only