________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૩૯],
કરી શકાતું નથી. વિરતા વિના વ્યાપાર કરી શકાતું નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વિરતા વિના મુક્તિના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય મટી મેટી વાત કરે છે પણ જે તેનામાં વીરતા નથી હોતી તે તે બાય બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલું છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અથત મનવચનકાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે તેમજ સ્વાસ્તિત્વપ્રગતિનાં બીજકેની સુરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શક્તિ વિના જીવનાદિ માગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધમશ્ર થાય છે. તે
૨૯ શુરવીરપણુની આવશ્યક્તા પૃ. ૧૧૪
ને રાત તે પજે રા–સ્વવીરતા અર્થાત્ સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમત્તેથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શક્તિનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશક્તિની વૃદ્ધિ કર્યા વિના લૌકિકસામ્રાજ્યની જાહોજલાલી અને ધાર્મિક સામ્રાજ્યની જહાજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અએવ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે.
શક્તિ વધારે મારિ વિના ન નીવાતું.” શક્તિ વધારે ભાઈરે, શક્તિ વિણ ન છવાતું, જ્યાં શક્તિ ત્યાં રાજયરે, નબળું પ્રાણી રીબાતું. શક્તિ.
For Private And Personal Use Only