________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
કમચિંગ આવ્ય-કાય ફરજ બજાવતાં બાહા પ્રાણદિને નાશ કદાપિ યાય તથાપિ તું મરણ પામીને ઉચ્ચદશામાં પ્રગતિ કરે છે એમ પરિખ ધી-ભય, ખેદ અને દ્વેષાદિકથી વર્જિત થઈ કમ ચાગને અધિકારી થા..
૨૪ કર્મ કરવામાં એકરૂપતા પૂ. ૧૦૬ चित्ते वाचि क्रियायर्या च साधूनामेकरूपता साधु पुरुषाने મનમાં, વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન, વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વયવાન મનુષ્ય છે.
૨૫ ઉદાર ચરિતનું કર્તવ્ય પ. ૧૦૭ “ જ્યાં કપટ ત્યાં ચપટ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેઓ કપટને સેવે છે તેઓ સ્વાધિકારોગ્ય કાર્ય કરવાને અનધિકારી કરે છે, કારણ કે તેઓના પટના વિચારથી અને આચારથી આત્માની શક્તિઓને હ્રાસ થાય છે.
૨૬-૨૭ નિશ્ચય બુદ્ધિનું બળ પૃ. ૧૦૮
ઔદાર્યગુણયુક્ત મનુષ્પ ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેય કમગને પ્રાપ્ત કરી શકે છે. ઉદારભાવનાથી વિશ્વવ્યાપક પ્રમ
ગને પ્રાપ્ત મનુષ્ય, શ્રેયઃ સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કમગનું ઓદાય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અએવ ઉદાર
For Private And Personal Use Only