________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૨૭]
આત્મા પર આવતા અવરને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિ વિજય વરમાળને પ્રાપ્ત કરે છે, અએવ શાન્ત એ વિશેષણ ઉપયોગી તરીકે અવબોધવું. જે મનુષ્યએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યંત શાન્ત હતા. ભીમપિતામહ અને અજુન વગેરે કમગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાથી શક્તિનું સેવન કરતા હતા. નેપલીઅન નાપાર્ટ વગેરે ક્ષાત્રવીરકામગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિક યુક્તિપ્રયુક્તિઓને શેધી કાઢતા હતા.
૨૨, શાતિ કયારે પ્રાપ્ત થાય? પૃ૦ ૧૦૩
જે મનુ કાયફલની આશાએથી નિસંગ થઈને સ્વફરજને અદા કરવાની દષ્ટિએ કાયપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતે. નથી. કોઈ પણ કાર્ય કરતાં ભયન થી જોઈએ. અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ થયે નથી, થતો નથી અને કદાપિ થશે નહિ એ પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી.
૨૩. નિર્ભયતા પૃ૦ ૧૦૪ અન્તરમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એ જ નિર્ભયતાનું ખરું લક્ષણ છે. ખરેખર ભય તે અં૨માં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની મ્યતા સંપ્રાપ્ત કરી શકાય છે.
For Private And Personal Use Only