________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
કમળ
આચાર અને વિચારાથી ભિન્ન એવા મનુષ્ય હોય તે પણ સવની સાથે મંત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારને આચારમાં મૂકીને મત્રી ભાવના સવની સાથે ન ધારણ કરી હોય તે તે સંબંધી આવેચના કરીને, મૈત્રીના વિચારેને આચારમાં મૂકી સર્વ જીની સાથે મૈત્રીભાવ ધારણ કરે તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યોની સાથે વેર–વિધિ-ટંટાઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વેરની વદ્ધિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માને એ હુકમ છે કે સર્વ જીના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કોઈની નિન્દા કરવી નહિ અને કેઈના દોષ પ્રગટ કરીને તેને હલકો પાડવા પ્રયત્ન કરે નહિ. આવી પરમાત્માની આજ્ઞા મંડી હોય તે પિતાને નિન્દી-ગહીને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. બેટા ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હેય તે તેની નિન્દા–ગ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સવારિ રેસિન, સર્વવિ રાજબ, વવવિ જવણી, કવવિ ૩મારી, નવઘાવિ યોનિ, યુति; दुष्मासिस; दुचिट्ठी इच्छाकारेण संदिसह भगवन् .इच्छ तस्स मिच्छामि दुक्कड॥
૨૧. સ્થિરાશયનું મહત્વ પૃ. ૧૦૨ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શક્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે
For Private And Personal Use Only