________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[4]
ક્રમચાગ
પ્રત્યાખ્યાન આવશ્યકકમ છે. સામાયિન, ચવિ તિાવ, કુલરામન, પાતળ, પ્રતિષ્મળ અને પ્રાધ્યાન એ છ પ્રકારના ભાવશ્યક ધ કર્મોનું માન્તરિક રહસ્ય કિચિત્ વિશેષતઃ અવએવા ચાગ્ય છે.
4 “ અપ્પા સમાË હોફ ”
સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ પ્રગટે છે એ જ વસ્તુતઃ સામાયિક છે. આવુ સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયિકની ક્રિયા છે. દરરાજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પેાતાની પરિપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એ જ સામાયિકના મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હોય વા ત્યાગી હોય પણ તેને ગમે તે ભવમાં ખરૂં સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રજોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચરવલાદિન સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવા, સમભાવના માગે. ગ્રહણુ કરવા, ફ્લેશ કછુઆથી દૂર રહેવુ, કાઇની નિન્દા કુથલીમાં પડવુ નહિ, કાઈ જીવને પીડા થાય એવું મન, વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને દુનિયામાં કઈ પણ પદા પર રાગ વા દ્વેષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ઘષ્ટિથી સવ દેખવું, આત્મદૃષ્ટિથી સ જીવાના મૂળ ધર્મોને રખવા, જીવાની સાથે લાગેલાં ક્રમ અને તેથી થયેલી ખાદી શરીરાદ્વિ સ્થિતિ, તે ઉપર લક્ષ્ય કેવુ નહિ. જીવને જીવના મૂળ યુદ્ધ ધર્મ દેખવા અને પુદ્ગલને પુદૃગલરૂપે દેખવુ. ટાઈ બ્યના કાઈ દ્રવ્યમાં આાપ કર્યા વિના વસ્તુને વસ્તુરૂ પે
For Private And Personal Use Only