SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [ ૧૮૯] શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં માટે જીને અજીવ પુદ્ગલ દ્રવ્યને ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુદ્ગલકના બનેલા શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીર દ્વારા આત્માના ગુણને પ્રકાશ કરી શકાય છે, માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદ્ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સંયમની આચરણ થઈ શકતી નથી. ગમે તેવો જીવ બલવાનું હોય તથાપિ પુદ્ગલની સહાય લીધા વિના તે કોઈ પણ શુમકાર્ય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમથ થઈ શકે નહીં.વત્રાષભનારા સંઘ યણ વિના પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના ક રૂપી છે અને તેની સર્વ દશ્ય વસ્તુઓરૂપ મૂવિ વિના ક્ષણમાત્ર જીવન જીવનવ્યવહાર નભી શકે તેમ નથી; માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુઓની મૂતિરૂપ જગનો ઉપગ્રહ લીધા વિના કેઈ પણ જીવ પિતાની ઉત્ક્રાપ્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલસ્કને સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની. શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલશ્કધરૂપ દશ્ય જગતનું અવલંબન લેતે લેતે જીવ મનુષ્યભવાયત્ત . આવી પહોંચે છે અને પશ્ચાત્ તે સર્વને ઉપગ્રહ મા છે વાળવાને શ્ય-શક્તિમાન બને છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય અને કાલને. ઉપગ્રહ લઈ આત્મા પિતાની વ્યાવહારિક તથા નૈયિક પ્રગતિ કરી શકે છે તેથી અને જે પ્રતિ ઉપથ સિદ્ધ થાય છે. અનાદિકાળથી અજીવ પદાર્થો સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રવ્યને ઉપગ્રહ કરે છે. For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy