________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૨ ]
કમ ચાગ
ખુલ્લા થયા અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રી પ્રભવ ચાર પાંચસે ચાર સાથે જ ગુસ્વામી શેઠને ત્યાં ચારી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશચ્ય ભવસૂરિની યજ્ઞપાટકના સંબંધથી ઉન્નતિ થઇ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શસ કેતે યજ્ઞસ્ત ંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખ વાના અવસર પ્રાપ્ત થયા અને તેથી તેએએ ચારિત્ર અગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા તત્પ્રસ ંગે દાદુના સમાગમ થયા અને તેથી તેઓએ સન્યસ્તત લીંબુ, શ્રી હેમચંદ્રાચાય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતુ. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડ્યા, ત્યારે તેની સેવા કરવાના નયસારને લાભ મળ્યે ઉપદેશના લાભ મળ્યું.
૧૪૧ બ્રિટીશા પાસેથી સારૂ શિખી ત્યા પૃ. ૪૦૫
જે દેશ પર અનેક સટા પડે છે તે દેશના મનુષ્યા જાગત્ થાય છે અને સુખના માર્ગો શાી તે તરફ આત્મભાગપૂર્ણાંક ગમન કરે છે. આય્યવર્તી પર અનેક સકટો પડયાં છે તેથી તે હવે જાગ્રત થયું છે. દુઃખ વિના સુખના મા તરફ ગમન થતુ નથી. અતએવ આર્યાવના ઉપર દુઃખ વધુ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઇ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્તી પર બ્રીટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાચે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને ખ્રુટીશરાજ્યગુરુ મળવાથી તેને ચેગ્ય શિક્ષણ મળે છે. અખિલ વિશ્વ
For Private And Personal Use Only