________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસતાં ત્રીજમવાને
કર્ણિકાઓઃ
[૧૭] આત્મસમાન માની તેની સાથે એકદયતા ધારણ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રભુના નામે અનેક પકારે કરવામાં આવે હૈયે શું? ખરેખર કંઈ નહિ. અન્ય જીને પોતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બહાનિમિત્તાવડે. મેહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેહનિદ્રા ટળવા માંડી, છે અને જાગ્રત થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે.. મેહને પડદે પિતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શક્તિ પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માંથશ્ચ અને કાર્યભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકવાની સાથે તેને અનુભવ આવે ત્યારે અવધવું કે હવે કંઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની ગ્યતા આવી છે. સર્વ જીવાના. ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાઓ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મેહનિદ્રાને વિલય થવા લાગે છે અને કંઈક જાગ્રત્ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદેની ચર્ચાઓના ખંડન-મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઊંધેલા જાણવા અને તેઓને તત્સમયે મેહરાજા લુંટતો હોય એમ અવધવું. ૧૨પ-લેની લાગણું જાણું જે મનુષ્ય વિવેક પૂર્વક કાર્ય કરે છે તે જ ખરેખર કર્મયોગી બને છે.
પૃષ્ટ ૩૭૪ થી ૩૮ જે મનુષ્ય કૃત્યાય વિવેક પૂર્વક કાર્ય કરે છે તેઓજ કમયેગી ખરેખરા બની શકે છે. કમલેગી તરીકે દાદાભાઈ નવરોજજી,
For Private And Personal Use Only