________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ ન
[૧૨૩]
જાણવા. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવમેધવે. ત્રિચાની ઉચ્ચ દશા માટે તન મન અને ધન સ્વાણુ કરી સેવા કરવી તે ક્ષત્રિય યજ્ઞ જાણવા. બ્રાહ્મણાની વિદ્યારે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અણુપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણુ યજ્ઞ જાણવા. વૈશ્યાની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણવા. શુદ્રાની જ્ઞાનાદિ ગુણેા વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણવા. સાધુઓની તન મન અને ધનથી સેવા કવી તે સાધુ યજ્ઞ અવધવા. સાધ્વીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે સાધ્વી વધુ મોહ્સવ અખા-ધવા. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાથ રાજાએ મહાવીરસ્વામી જન્મ્યા ત્યારે અનેકધમ યજ્ઞરૂપ પ્રભુપૂજાએ કરી હતી. વિદ્યાર્થિ એની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાથી યજ્ઞ જાણવા. રાગીઓના રાગાથે તેઓની સેવા કરવી તે રાગી યજ્ઞ જાણવા. અને કન્યાએ સ્ત્રીઓ વિધવાએ અને અનાથેા વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શુભાડુ ભાવને જે પિરપૂણ ખીલવીને સ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કમચારી મનવાને અધિકારી અને છે. વ્યાઘ્ર સિંહને સ્વાપત્યપર મમત્વ અહંભાવના છે તેા તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉત્તર ભરશે પરંતુ સ્વાપત્યના નાશ કરશે નહિ. ઉલટુ અહંભાવથી સ્વાપ-ત્યને સ્વરૂપે દેખશે. ક્રૂર પ્રાણીઓને પણ અહ...મમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તેા શુભાહભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાંત પાંડે બ્રહ્માદિ ચાર વર્ણ અને ચારે ખંડના મનુષ્ય વગેરેને જે મનુષ્ય ; હું છું ’ એવુ માને છે તે તેના નાશ કરી શકશે નહિ પર ંતુ
For Private And Personal Use Only