________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિપૂર્ણ
કર્ણિકાઓ :
[૧૨૧ ] શું સ્વરૂપ છે? તે સમ્યગ અવધવું જોઈએ. ખીસ્તિષમદષ્ટિએ આત્મા અને કમનું શું સવરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવું જોઈએ. પારસીઓના જરથોસ્તની ધમદષ્ટિએ તેઓના ગ્રન્થમાં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તેનું સમ્યગ સ્વરૂપ જાણવું જોઈએ. પ્રાચીનકાળમાં આ વિશ્વમાં જે જે ધર્મો થઈ ગએલા હોય તેઓમાં આત્મા અને કમસંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવબોધવું જોઈએ. આત્મા અને કર્મસંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યું હોય તે ખાસ અવધવું જોઈએ. આત્મા અને કમ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દશનકારાના તસબંધી વિચારેનું મધ્યસ્થદષ્ટિએ મનન કરવું જોઇએ. ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવામાં કુલધર્મગદષ્ટિ, પરંપરામન્તવ્યદષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તવ્યદણિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિતષ્ઠિરાગ વગેરે દષ્ટિરાગેના ભેદને દૂર કરી આત્મા અને કર્મસંબધી જે જે કંઈ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઈએ. ઉપગ્રહદષ્ટિએ સર્વ ધર્મોના આચાર્યોએ જગતને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તેથી કેઈના પર તુરછકારદષ્ટિથી ન અવકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કર્મ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા ક્યા અંશે અસત્યત્વ રહેલું છે તેને પરિપૂર્ણ સાપેક્ષદષ્ટિથી નિર્ણય કર જોઈએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવઓધવાથી કમરના ગે ઉત્પન્ન થએલ અહમમત્વના સંસ્કારને દૂર કરી શકાય છે, અએવ ઉપર્યુક્ત અનેક દશનામાની દષ્ટિએ
ન કરવું જોઇએગણિ, પરંપરા
પ્રષ્ટિ
For Private And Personal Use Only