________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૯ ]
પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાણવા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ સ્વધિકારયેાગ્ય સ્વક વ્યકાર્યોમાં આત્મશક્તિનુ જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવતવુ જોઈએ.
૧૦૩. એક ક્ષણ પણુ પ્રસાદી ન રહેવું. પૃ. ૩૦૭–૮
જે મનુષ્યા સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે જાણતા નથી અને જાણવા છતાં પણુ સુષ્યવસ્થાથી કાર્ય કરતા નથી તે મનુષ્યા દેશ અને કામને ભારભૂત સમાન જાણવા. આત્મશક્તિથી બહારનુ કાર્ય પશુ ન કરવું જોઇએ. ભલે ગમે તેવુ ઉત્તમ હાય પરન્તુ આત્મશક્તિ બહારનું કાય` કરવાથી સ્વ અને પરને કા લાભ થઈ શકતા નથી; તેમજ આત્મશક્તિ બહારનું કાર્ય કરતાં સ્વાત્માના નાશ થાય છે. અતએવ મરાન્તિ પજ્ઞય એમ વાકય મૂકવાની જરૂર પડી છે. આત્માની શક્તિ જાણીને કાર્ય કર. ૧૦૪, ૩ અને આત્માના અનાદિકાલથી સબધ છે. પૃ. ૩૦૮
આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્દ સમાન છે પરંતુ કના સબધે સ્વમાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરન્તુ તે શ્રાન્તિ છે.
૧૦૫. વિધ વિધ દષ્ટિએ કનુ સ્વરૂપ સમજવુ જોઈ એ.
પૃ. ૩૦૯-૧૦
જ્ઞાનાવરણીયાદિ અષ્ટક'ની એકસેાને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કના
For Private And Personal Use Only