________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૧૧૭] નહિ, એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની કરચતાની તથા ક્ષત્રિય કમવર્તનની ખામી કહી શકાય. પૃથ્વીરાજ ચેહાણ, જયચંદ્ર અને ગુજરાધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાાવડે અકય સાધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યા હતા અને પરસ્પર વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કોન્ફરન્સ જેવી સમિતિ નીમી હેત તે તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકૌશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્ય-. ક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્યકાર્યમાં આત્મશક્તિને ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાય છે. એમાં જે વિજયવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકારે વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલાઉદ્દીને આય રાજાએ પંર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આન્તરકલહ અને પરસ્પરની ઈર્ષાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુધ્ધો આરંભ્યાં હતાં અને ગુજર દેશ વગેરે દેશને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે એને તેઓએ ગુર્જરાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, માજશેખ, પરસ્પર વિરોધ, ફાટપુર વગેરે દુર્ગુણેના સડાથી સડી ગયા હતા, કેટલાક ઉત્તમ રાજપુત વીર હતા પરંતુ દુને ભાગ મોટો હોવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડ્યા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ
For Private And Personal Use Only