________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૪]
કમચંગ તેમ કાચની સિદ્ધિ શીવ્ર થાય છે. મેરુપર્વત જેમ કેઈથી કંપા કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય ક્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાને વેગથી અચલાયમાન રહેવું જોઈએ. ૧૦૧. અસ્થિરતા અશુભ પરિણમે લાવે છે. પૃ.૩૦૦
રાજા પિતાના રાજાના ધમે સ્થિરતાવડે પ્રવર્તી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધમે સ્થિરતાવડે પ્રવતી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પોતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હોય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિગુમ આવે છે. અએવ ચાહે થવાનું હોય તે થાઓ પરન્તુ કાય પ્રવૃત્તિમાં થેય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણુતે પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવ સ્થય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું જોઈએ. ૧૦૨. જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે-એક્યના અભાવે
અધપતન પૃ. ૩૦૪/૫-૬-૭ દેશકાલાનુસાર કાર્ય પ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણકરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે
For Private And Personal Use Only