________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા :
[૭]
છે. શ્રી વજ્રસ્વામી દુકાલના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઇ થયા અને પુષ્પના સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા; ત્યાં તેમની અલ્પદોષ અને મહાલાભદાયક ધર્મપ્રવૃત્તિ અવએધવી. શ્રી સ’ભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચામાસુ કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં ચામાસુ કરવાની આજ્ઞા આપી, એક સાધુને કૂપના કાંઠા પર ચામાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સપના મિલ પર ચેકમાસુ` કરવાની આજ્ઞા આપી હતી; તેમાં તેમણે 'અપદેષ અને મડાલાલ એવ આષીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રી વૃદ્ધવાદી ગેવાલી આની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાંચસે ચારાની આગળ નાચ્યા અને ગાયા હતા. તે પ્રવૃત્તિમાં અલ્પદોષ, અહાનિ અને મહાલાસ દેખ્યા હતા, ભાજરાજાના સમયમાં અમુક આચાય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભાજરાજાના બનાવેલા વ્યાકરણમાં દોષ દેખાડવાથી તેમને પકડવાની લાજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાય શ્રી ધનપાળ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાતુ પાનના ટોપલામાં સત્તાઇને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અ ઢોષ અને મહાલાલ સેન્ચે હતા એમ અવમેધવુ. એક મુનિરાજ એક નગરની બહાર ધ્રુવીના મંદિરમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને મેકલીને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં સાધુની ભક્ત પોતાની રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યો. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી સુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેણ દૈવી પાસેના દીવાથી
For Private And Personal Use Only
*