________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
૮૨–કામમાં પરિણમતાં વિયને રે કરવો હોય તે ખરેખર. તેના સામી પ્રબળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઈએ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ખ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતે ભાગ લે હય તે કામની ઈચ્છાઓને સમાવવી જોઈએ. વિશેષ શું કહેવું કહે વાને સંક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષતઃ સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અહંવૃત્તિ-અન્યોની નિંદા અને ઈષ્યો વગેરે દેશ ન સેવવાં જોઈએ. કદાપિ એ દેશે સેવાયાં તે સમજવું કે બ્રહ્મચર્યો એ નામ માત્ર રહેશે. કેઈની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદિ પ્રાપ્ત થઈ શકતું નથી. કામને જીતવા હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીઓ કામની ઈચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઈચ્છાઓને છતી સમભાવે આત્મધમરમણતારૂપ બ્રહ્મચર્યને પાળી શકે છે.
૮૩–આ કાળમાં સાધુઓને સરાગ સયમ કચ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્ત દષ્ટિએ સર્વથા કામ છતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે એમ પ્રતિપાદુ છે. સહુએ પિતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને અંધાપૂર્વક પિતાના ચાયુધમખ્ય ઉત્સગ અને અપવાદમાગ પ્રતિપાદિત ધમકમચેગમાં પ્રવૃત્ત થઈ શકે છે.
For Private And Personal Use Only