________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦]
કમ ૭૫. સ્વાધિકાર પ્રમાણે કર્મ પ્રગતિ કરવી પૃ. ૨૩/૧
આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનેએ સ્વયેગ્ય ધામિકની. જે જે ફરજો અદા કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ. અવિરતિ સમ્યગૃષ્ટિ ગૃહસ્થજને શાસનસેવા–પ્રભુભક્તિ-ગુરુભક્તિધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કર્યોમાં સદા તત્પર રહેવું જોઈએ, એ. તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે–એમ અવધવું. દેશવિરતિ ગૃહસ્થ બતેને અંગીકાર કરવાં, સપ્તક્ષેત્રનું પોષણ કરવું, સાધમિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધમની આરાધના ચેશ્ય ધર્મકાર્યો કરવાં-ઇત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકારે જે જે ફરજે શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધમ વ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગુફાવાસમાં રહેવાનું છે ત્યાં સુધી કદાપિ પરમુખ થવું નહિએ જ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્યદિશા અવબોધવી. જે સંસારને ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓએ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાયેગે ઉત્સર્ગ અને અપવાદથી સાપુગ્ય કર્મોની ફરજો બજાવવી જોઈએ. આચાર્ય ઉપાધ્યાય-પ્રવર્તક-વિર–રત્ન અને સામાન્ય સાધુઓએ આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીથરક્ષાઉપદેશ અને ધર્મને પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાવીને સઘ વધારવાનો પ્રયત્ન, પ્રતિક્રમણ-પ્રતિલેખના-પઠન પાઠન વિહાર આદિ જે જે કૃત્યે આગમોમાં જણાવ્યાં છે તે તે કરવાં જોઈએ. સાઘુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે ઉત્સગ અને અપવાદમાગે ત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં. જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણુતા,
For Private And Personal Use Only