________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથકર્તાની પ્રશસ્તિ.
( ૭૧૫ ).
ચન લખવાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત્ માણસામાં સં. ૧૭૩ ના માગશર વદિ ૫ થી પુનઃ કર્મવેગનું વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં આવવાનું થયું. ત્યાં કર્મચગનું વિવેચન લખાયું. ત્યાંથી પોષ વદિ સાતમના રોજ અમદાવાદમાં આવવાનું થયું. માઘ સુદિ પૂર્ણિમાના રેજ કર્મવેગનું વિવેચન પૂર્ણ થયું. કર્મ
ગના ૧૦૮ કલેક પછી કર્મવેગનું સંક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઈ.-અન્ય ધાર્મિક પ્રવૃત્તિને બેજો તેમજ શરીરનું માંઘ તથા ગ્રન્થવિવેચનના વિસ્તારથી સંક્ષિપ્તવિવેચન કરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુો અવબોધી શકશે; અમદાવાદ નગરમાં કર્મયોગનું વિવેચન પૂર્ણ કર્યું. અનેક ધાર્મિક પ્રવૃત્તિમાંથી નવરાશ લઈ કર્મવેગનું વિવેચન લખાયું. સામાન્યતઃ સર્વધર્મવાળાઓ એકસરખી રીતે કર્મચાગને લાભ લઇ શકે એવી દષ્ટિને મુખ્ય કરી વિવેચન લખાયું છે. કેઈ પણ મનુષ્ય પ્રમાદથી પ્રવૃત્તિમાં ખલન પામ્યા વિના રહેતા નથી તેથી મારાથી પણ પ્રમાદથી, મતિષથી સર્વજ્ઞઆજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ક્ષમા ચાહું છું. સનતો અત્યંત કૃપા લાવીને જે કંઈ અશુદ્ધતા હોય તેને સુધારે અને કર્મવેગને સર્વત્ર પ્રચાર કરે! જૈન શ્વેતાંબર તપાગચ્છીય સાગરસંઘાટકીય શ્રીસદ્દગુરુ સુખસાગર ગુરુની કૃપાથી વિવેચન પૂર્ણ લખાયું. ૪ જ્ઞાતિ: શાનિતઃ શાન્તિઃ
श्रीजैनतीर्थ प्रवरप्रकर्ता, तीर्थङ्करः श्रीपतिभूषितः प्रभुः। श्रीमन्महावीरजिनः सुमेरुदेवतानां समभूत्समग्रविद् ॥१॥ तत्पदृसंक्रान्तपदारविन्दः, श्वेताम्बराचार्य जगद्गुरुः श्रिया । विभूषितः सूरिपरम्परायां, श्रीहीरसूरिविजयाद्य आसीत् ॥२॥ तत्पदृसन्तानपरम्परायां, श्रीसागरख्यातिमती सुशाखाम् । विभ्रक्रियोद्वारकपुङ्गवोऽभूद् , ज्ञानक्रियामार्गरतः सुभूतिमान् ॥ ३॥ तपस्विनामग्रत एव रेजे, विभावसुः स्वीयतपःप्रभावात् । बभूव शिष्टो मुनिनेमिसागर-स्तपोनिधानः समतासुधानिधिः ॥ ४ ॥ तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः, सुधांशुरात्मोन्नतिबारिराशौ । सुमेरुरक्षोभ्यनिजस्वरूपः, क्षितीन्द्रबच्छासनमाननीयः ॥५॥ श्रीजैनतत्त्वार्थनिधानविज्ञः, संपादिताऽशेपनिजक्रियार्थः । सम्यक्त्वचारित्र्यवशेन बुद्धः, शुद्धक्रियोद्धारक इष्टसिद्धिः ॥ ६ ॥ रराज भासा रविसागरः सुधी- स्वानिवार्थप्रथने समन्ततः।। प्रचारिताऽद्याऽपि यकेन सिद्धिदा, क्रियाप्रचिर्वरिवर्तिभूतले ॥ ७ ॥
For Private And Personal Use Only