________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતાવત મહાત્માની અસાધારતા.
(૭૧૧ )
અનેક ઉપસર્વાંને સહી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. કધકસૂરિના પાંચસે શિષ્યેાએ સમતાભાવે ઘાણીમાં પીલાવાનું દુઃખ સહન કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. અનેક મુનિવરા સમભાવથી અન્ત હૂમાં સર્વાંકને ક્ષય કરી મુક્તિપદ પામ્યા. શ્રીવીરપ્રભુએ સમતાભાવયેાગે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભૂતકાલમાં જેટલા સિદ્ધો થયા, વર્તમાનમાં જે થાય છે અને ભવિષ્યમાં જે થશે તે સર્વે સમતાયેાગના પ્રતાપે અવમેધવા. સમતાયેાગમાં અનન્તમળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતુ નથી પરંતુ તેથી ઉલટું ખળના ક્ષય થાય છે. રાગદ્વેષને જીતવામાં અનન્તગુણુસમતાભાવનુ વીર્ય વાપરવું પડે છે માટે ખરેખરી કર્મયોગીની ખુબી તા રાગદ્વેષને જીતી સમતાભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનન્તગણુ ખળ વાપરવાથી સમતાભાવરૂપ યાગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવષેાધાઇ શકે છે. અનન્તગા વીર્યવાન્ મનુષ્ય હોય તેા પણ સમતાભાવમાં અચળ રહી શકતા નથી માટે અનન્તાનન્ત વીર્યને વાપરી જેએ સામ્યભાવયેાગને પ્રાપ્ત કરે છે તેએની સબલતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. નાચમામા વીર્યઢીનેન જમ્યઃ વીહીનમનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વીર્યની ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત કરી ધર્મવીરા સમતાયેાગને પ્રાપ્ત કરી જીવન્મુક્ત બને છે. સમતાયેાગી કન્યકર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હાવાથી અનન્તકર્માંની નિરાકરી શકે છે અને અનન્તબ્રહ્મસ્વરૂપમય અની જાય છે તેની દશાના ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે. અન્ય મનુષ્યને તેની દશાના ખ્યાલ આવી શકતા નથી. સર્વ ધર્મના સાર સમતા છે, સર્વધર્માંમાં જેને સમતાભાવ આવ્યા હોય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બૌદ્ધ, આર્યસમાજી, વેદાન્તી, ખ્રીસ્તી અને મહામેદન થવાથી મુક્તિ નથી; પરંતુ ક્રોધ, માન, માયા, લાભના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વજૈનાચાર્યે કહ્યું છે કે-લેચવો વા आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा, समभावभावी अप्पा, लद्दइ मुक्खं न संदेहो || શ્વેતાંબર હાય, દિગંબર હાય, બુદ્ધધર્મી હોય અથવા વેદધી, પ્રીસ્તિ, મુસલમાન વગેરે ગમે તે ધર્મના હોય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સક્રોધાદિકષાયાના ક્ષય કર્યાં છે તે મેક્ષની પ્રાપ્તિ કરે છે એમાં સ ંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાયાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધોપયાગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રધારે કથવામાં આવે છે. ક્રિયાવત વા અક્રિયાવંત સન્તા કે જે સમતાવંત છે તે સદા પૂજવા ચેાગ્ય છે. સમતાવત ચેગીએ સર્વથા સદા પૂજ્ય છે. તે ક્રિયા કરે વા ન કરે તે સંબધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા માટે શાસ્ત્રનાં પાનાં ઉથલાવનારા મનુષ્યા પણુ સમર્થ થતા નથી. સમતાવત મહાત્મા યોગીની અનેક લક્ષણાવડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી. સમતાવંત મહાત્માઓના હૃદયમાં સધના સમાવેશ
For Private And Personal Use Only