________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
5
તપ કેવા કરવા ?
અપૂર્વાભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણાધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયાની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્ગુરુની ઉપાસના કરવી જોઇએ. સમ્યકત્વાધિબીજપ્રદ શ્રીસદ્ગુરુ—ધર્માચાર્ય થી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ-રાજ્યાન્નતિ-સ ંધાન્નતિ-આત્મોન્નતિ આદિ સશુભાન્નતિયાને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેકકન્યકર્મનું વિજ્ઞાનપ્રદ શ્રીસદ્ગુરુની જેટલી ભક્તિ કરીએ તેટલી ન્યૂન છે. કલિકાલમાં શ્રીસદ્ગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ ઉઠા જાગ્રત થાઓ અને ગુરુની સમ્મતિપૂર્વક નિષ્કામકર્મચાગી બને. શ્રીસદ્ગુરુની સમ્મતિથી અનુમતિથી સવ કન્યકાર્યાંમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઇ શકાય છે. વિનયાગુણવાળા શિષ્યાને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતુ નથી ” એવું પ્રોાધીને ગુરુગીતારહસ્ય પ્રમાણે પ્રવર્તવુ' જોઇએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનાની દૃષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવુ જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सम्यक्तपोविधानेषु वर्तन्ते स्वीयशक्तितः । नराः कालादिकं ज्ञात्वा शास्त्रविध्यनुसारतः तत्तपो नैव कर्तव्यं यन्त्राऽस्तिलङ्घनं भृशम् । तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम्
( ૨૮૯ )
અવતરણ:શ્રીસદ્ગુરુની સેવાભક્તિવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણા ખીલવીને વિશ્વસેવકકમ યાગી બને છે. અતએવ શ્રીસદ્ગુરુની સેવાભક્તિનુ પ્રતિપાદન કર્યાં પશ્ચાત્ તપનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે.
श्लोकौ
For Private And Personal Use Only
॥૨૪॥
॥૨૪॥
શબ્દાર્થસહ સક્ષિપ્ત વિવેચનઃ—મનુષ્ય શાસ્ત્રવિદ્યાનુસારથી કાલક્ષેત્રાદિકનુ પતિઃ જ્ઞાન કરીને સ્વીયશક્તિથી સમ્યક્ તપેાવિધાનામાં પ્રવર્તે છે. જ્યાં અત્યંત લાંઘણુ થતી હાય છે એવું તપ ન કરવું જોઈએ. સત્પુરુષાએ જે આત્માની શક્તિયાનું પ્રકાશક હાય તેને તપ કથ્યુ છે. અશુભેચ્છાના રાધ કરવા અને તપ કથે છે–જેનાથી આત્મશિકતયાને પ્રકાશ થાય છે અને દુઃખ સહનપૂર્વક માનસિક- વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કથે છે. જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી જે જે પ્રવૃત્તિયા છે અથવા એવા જે જે સહનતાદિક સવિચારે છે તેને તપ કથે છે. આત્માના ઉદ્ધાર કરવામાં, સમાજને
૭