________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
માન.
કમ યાગીઓનુ થયા વિના રહેતી નથી. કયેગીએની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત નથી તે દેશ વગેરે કાંતા મરેલા છે અને કાં તે મરી જવાના એમ સુનાએ વિચારવુ જોઇએ. કમ યાગીઓના સત્કારથી અને તેઓની પ્રશંસાથી તેએનામાં સહસ્રગણું નવું બળ પ્રકટે છે અને તેથી તે ભગીરથ કાર્યાં કરે છે. કયેગીઓનું જીવન પાતાના માટે છે, એમ દેશ ક્રામ વગેરેએ સમજવુ જોઇએ. કયેગીએના જીવનથી દેશ-કામ-સમાજ વગેરેની શાભા છતી રહે છે. આર્યાવ્રતમાં હવે કમ યાગીઓને સત્કાર થવા લાગ્યા છે. કમ યાગની ફરજથી લે. મા. તિલક, એની બેસન્ટ, ગોખલે, દાદાભાઇ, મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવુ' પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. ક્રયોગના બળે સુધારક ધર્મગુરુઓને અસાધારણ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કમયેાગીએ પ્રાણાદિને ત્યાગ કરે છે. હાલના યુદ્ધમાં લાખા કમવીરા મરે છે, તે પેતાના દેશ માટે, કામ માટે અને સમાજ માટે મરે છે. જીવુ કાને વ્હાલુ લાગતુ નથી ? મરણુ કાણુ ઇચ્છી શકે વારૂ? માટે સર્વ જાતના કયેગીએને માનસકારથી વધાવી લેવા જોઇએ ઃ જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરુષો પ્રકટી શકે. જૈન કામમાં ધર્મગુરુએ સ્વાર્થ ત્યાગ કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જૈન કામમાં પૂજાય છે. ત્યાગી ધર્મગુરુ કમ યાગીએ ધારે તે દેશનુ સમાજનુ' વિશેષતઃ શ્રેયઃ સાધી શકે ત્યાગી ધર્મ ગુરુ કમ યાગીઓના ઉપદેશના અનુસારે આપણે વવું એ જ તેમનું સન્માન છે.
ક્રમ ચેાગનું બળ પ્રાપ્ત કર્યા વિના ઉપદેશની અસર
થતી નથી.
હાલમાં આર્યાવ્રતમાં સ્થાને સ્થાને ઉપદેશકે ઉપદેશ આપે છે, તેપણુ તેનુ ધાર્યા પ્રમાણે ફળ થતું નથી. દેશભાવના, ધર્મભાવના, ગુણુભાવના, વગેરેને આર્યાવ્રતમાં પુષ્કળ ઉપદેશ દેવાય છે, પરંતુ વીય હીન મનુષ્યોને તેની અસર થતી નથી. સર્વ પ્રકારનું શારીરિક વાચિક અને આત્મિક બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મય બળ પ્રાપ્ત કરવુ એજ કચેગ બળ છે. કયેગ બળમાં જ સ્વાતંત્ર્ય છે. જેનામાં કયાગ બળ નથી તે વિશ્વમાં શ્વાસેĮાસથી જીવતા છતાં મરેલા વા રાંક સમાન છે. નાયમારમાં વીર્યદીને જમ્યા સર્વ શક્તિયોના સમૂદ્ર એવા આત્માને વીČહીન મનુષ્ય પ્રાપ્ત કરી શકતો નથી, બહુચરાજીના ફાતડાને-હીજડાને-વૈયાને શુર કયાંથી ચઢી શકે ? અલબત ચઢી શકે નહી. તેમ વીહીન મનુષ્યો. કયેાગી બનવા માટે લાયક નથી, તેમજ તેને કાપણુ તિના કમ યાગ બળના ઉપદેશની અસર થતી નથી. શ્રી કૃષ્ણની આગળ શ્રી અર્જુન જેવાએ પણુ નામદના ઉદ્ગારા કાઠ્યા હતા, તેથી શ્રી કૃષ્ણે તેને સ્વાધિકારે કયેાગબળની ફરજ અદા કરવા શૂરાતન ચઢાયુ હતુ. નામ મનુષ્યેાને ઉપદેશની અસર થતી નથી. કયે ગનું બળ જેએએ પ્રાપ્ત કર્યું હૅય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કામ, સમાજ, રાજ્ય, સધ વગેરેની ઉન્નત કરવા માટે સર્વ મનુ બ્યામાં ક યાણબળ પ્રાપ્ત થાય એવાં સર્વ પ્રકારનાં શિક્ષણે દેવાં જોઇએ, અને એવાં શિક્ષણાની વૃદ્ધ માટે દેશે, કામે, સથે, સમાજે સવાણુ કરવુ જોઇએ. ઇંગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરે દેશામાં મહાકમ યાગીઓની શક્તિ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારના આત્મભાગ અપાય છે. ભારતમાં હજી તે તે બાબતનું પ્રભાત પણ બરાબર થયું નથી, માટે ક યાગનું બળ સર્વ તીય મનુષ્યેામાં પ્રકટાવવા માટે દેશ–કામે-સમાજે-સધે-ધમે' ચાંપતા ઉપાયે તુ લેવા જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતવર્ષમાં જેટલા કમ યાગના ગ્રન્થા રચાયા છે તે સ્વામી વિવેકાનન્દ કમ યાગની વ્યાખ્યા
તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવનાર છે. કરી છે તેને તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ
For Private And Personal Use Only