________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨૮ )
શ્રી ક્રમ'યેાગ ગ્રંથ-સવિવેચન.
છે, તેથી તેઓની સેવાભિકત તથા આજ્ઞાથી ધર્મના તથા ધી મનુષ્યના ઉદ્ધાર થાય છે—તે દર્શાવે છે.
જોજો.
अधर्मस्य विनाशाय धर्मस्थापनहेतवे ।
आत्मज्ञानिमुनीन्द्राणा-मवतारा महीतले ॥ १५४ ॥ अज्ञानादिविनाशेन सद्गुणानां प्रकाशनात् । धर्मोद्धारक योगीन्द्रा गीयन्ते ईश्वरा जनैः ॥ १५५ ॥
શબ્દાર્થ:——અધર્મ વિનાશા અને ધર્મસંસ્થાપના આ વિશ્વમાં આત્મજ્ઞાનીમુનીન્દ્રોના અવતારો થાય છે. અજ્ઞાન નાસ્તિક્ય આદિ આસુરી સંપત્તિના નાશવડે અને જ્ઞાનદર્શનાઢિ સાના વિશ્વમાં પ્રકાશ કરવાથી વિશ્વજનાવડે તે ધર્માંદ્ધારક યાગીન્દ્રોઇશ્વરા ગવાય છે-સેવાય છે.
વિવેચનઃ-ઇશ્વરાવતારરૂપ આત્મજ્ઞાનીમુનીન્દ્રો ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેએએ પૂર્વભવામાં ધર્મની અપૂર્વ શક્તિયોને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધ કર્માનુરાગે ધર્મરક્ષણાર્થે ધર્મસ્થાપનાર્થે અને અધનાશાથે તેઓને અવતાર થાય છે. તેએનામાં બાલ્યાવસ્થાથી અપૂણ્ણાની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધર્મી, જડવાદી દુષ્ટ લેાકેાનું પ્રાબલ્ય થાય છે અને જ્યારે તેઓ ધર્મીમનુષ્યોને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનીમુનિવરાના અવતારો થાય છે. જ્યારે વિશ્વમાં રાત્રીની પેઠે અજ્ઞાન, વ્હેમ, અધર્મ, હિંસા, મારામારી આદિ અધર્મને ઘેાર અધકાર વ્યાપી જાય છે અને ધીમનુષ્યને અનેક વિપત્તિયા પડે છે ત્યારે તે ધર્માંદ્ધારકમહાત્માઓના પ્રાકટય માટે પ્રાર્થના કરે છે; તેઓના પુણ્યાનુસારે અનેક મહાત્માએ સ્વકીય પુણ્યખલાનુસારે દેવલાક વગેરેમાંથી આવી અત્ર કેઇને ત્યાં જન્મ ધારણ કરે છે. અધર્મના અંધકારના નાશ કરવા માટે દેશકાલાનુસારે જે જે ચાગ્ય કન્યક હાય છે તેઓને તે કરે છે અને અધર્મી મનુષ્યાનું બલ ઘટાડી અધર્મનો નાશ કરે છે. તેમાં દેશકાલ પરત્વે મનુષ્યને ધમ માર્ગ માં દેરવવાના અપૂર્વ ગુણા હેાય છે. તેઓ જે કાલમાં જે જે સદ્ગુણાની ન્યૂનતા હોય છે તેના પ્રકાશ કરે છે અને અધર્મ પ્રવર્તકવિચારાને અને આચારોને નાશ કરે છે. તે પંચ પરમેષ્ઠિમાં અમુક અમુક પદથી વિભૂષિત હોય છે. ધર્માંદ્ધારક મુનીન્દ્રો જે જે દેશકાળે જે જે ધર્માંચારેની અને ધર્મવિચારની ખામી હાય છે તેને પૂર્ણ કરે છે અને ધર્માચારોમાં અને વિચારોમાં જેજે તે સમયે અશુદ્ધતા
For Private And Personal Use Only