________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતતાત્સાહથી પરમપદની પ્રાપ્તિ.
( ૧૭૭ )
પ્રયત્ન કરી
સતતાત્સાહમય પ્રયત્ન વિના હિન્દુ અને મુસલમાને આર્યાવના અભ્યુદયાથે સારી રીતે આત્મભાગ આપી શક્યા નથી. લઘુ ક્રીટિકામાં સતતેત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તે સ્વશત્યનુસાર ઘણું કરી શકે છે. સતતાત્સાહ પ્રયત્નથી ક્ષુદ્ર મનુષ્ય પણ ગ્લાઽસ્ટનની પેઠે મહા બનીને લાખા કરોડા મનુષ્યોના અનુશાસ્તા બની શકે છે. સતત ત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવર્તિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતત્તાત્સાહથી પ્રયત્ન કરીએ તો તેમાં કોઇ જાતના પ્રત્યવાય આવતા નથી. સતતેત્સાહપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં અગ્ર પ્રગતિ કરી શકાય છે, જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિર્જીવની પેઠે કંઇપણ કરવા શક્તિમાન થતા નથી. જેના આત્મામાં સતતાત્સાહપ્રયત્નખળ વર્તે છે તે હનુમાની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા શકે છે. સતતેત્સાહપ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઇ, થાય છે અને થશે. સતતાત્સાહપ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઆની સદા ઉન્નતિ થયા કરે છે. સતત સાહપ્રયત્ન એજ પ્રગતિને મહામત્ર છે. સતતાત્સાહપ્રયન વિના મનુષ્ય મૃતદેહા સમાન છે. સતતાત્સાહપ્રયત્નથી નીચ જાતિયે પણ હાલ લક્ષ્મી તથા સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેનો અનુભવ કરીને પ્રારભિત કાર્યાં કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઇએ. સતતેત્સાહથી સર્વ ધારેલાં કાર્યાની સિદ્ધિ થાય છે માટે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડાગાર જેવા ના બન. સતતેત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અબેધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવાનાં હોય તેમાં સતતાત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાઓ અને રજપુતા અનુસાહી બન્યા તેથી તેને પરાજય થયા અને અહમ્મદશાહુ અબદલીએ કેર વર્તાવ્યા. બ્રીટીશા જમના જાપાની સતતાત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં દૃષ્ટાંતા અપાય છે. હિન્દુસ્થાનના લેાકે જ્યારે સતતાત્સાહપ્રયત્નને સેવશે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હું આત્મન્ ! ! ! તું સતતાત્સાહપ્રયત્નથી કાર્યસિદ્ધિના નિશ્ચય કરીને પ્રારંભિત કાય કર !! તેમાં અનેક વિપત્તિયેા પડે તે પણ ઉત્સાહપ્રયત્નને સેવ કે જેથી ત્હારાં ધારેલાં કાર્યાં સિદ્ધ થાય અને મુક્તિની સાધના તેમજ સતતાત્સાહપ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમા માં જ્ઞાનમાર્ગમાં અને દનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની સેવા કરીને અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અપ્પટ્ટિસૂરિએ સતત સાહબળે જૈનધર્મના પ્રચાર કર્યાં હતા. આ વિશ્વમાં પરમાત્માની પ્રાપ્તિમાં સતાત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. સતત ત્સાહ અને સતતપ્રયત્નમળે આ વિશ્વમાં સર્વે કન્યકાાને કરી શકે છે. સતતેત્સાહ અને સતત
૫૩
For Private And Personal Use Only