________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
版
શ્રી વીર પરમાત્માના નિષ્કામ ઉપદેશ.
( ૧૧ )
ભાવથી કમ કરનાને દાસત્યકેટિમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વરજ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે અને સકામભાવથી કાર્ય કર નારાઓને જીવવું ઇષ્ટ લાગે છે; અને તેથી તે દેશદ્રોહીઓના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રોહ, ધર્મદ્રોહ વગેરે પાપકાŕમાં પ્રવૃત્તિ કરે છે અને જીવવાની ઇચ્છાને અયોગ્ય કમાંથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારા પ્રતિષ્ફલની ઇચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અાગ્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા ચૂકતા નથી. નિષ્કામ કર્મ કરનારાઓ કેાઇના પ્રતિ અચેાગ્ય પ્રવૃત્તિથી પ્રતિબદલેા આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મ કરનારાઓ કારવિના પક્ષપાત, કદાગ્રહ, કલેશ વગેરેમાં આત્મવીના દુરુપયોગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ ખાસ કારણે અપવાદપ્રવૃત્તિ સેવીને દુનિયાના જીવાનુ ભલુ થાય તે માટે અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિ સેવે છે અને પશ્ચાત્ તેનું પ્રતિક્રમણ કરી ઉત્સર્ગમાર્ગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાએ સ્વરજો અદા કરવામાં ઉચ્ચાશય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે; તે જ સ્થાને સકામભાવે .કર્મ કરનારાએ નીચાશયા સંકીણુંદૃષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાન્તિ પ્રવતે એવી રીતે પ્રવૃત્તિ કરે છે; તેથી તે વસ્તુતઃ ક પ્રવૃત્તિની ચેાગ્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવશ્યકકાં કરવાને અધિકાર પ્રાપ્ત થતા નથી. સકામભાવથી હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યાને લાભને બદલે અત્યંત હાનિ થાય છે, સકામભાવથી અન્યાયપણે મહાયુદ્ધો વ્યાપારા વગેરેની પ્રવૃત્તિ થાય છે અને તેથી મારૂં હારૂં એવી મહમંત્રની સ્ફુરણા થતાં દુનિયામાં કોઇ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાન પર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લાકોએ સ્વારીઓ કરી તેથી તેને સત્યસુખ મળ્યું નહિ અને આવશ્યક કર્તવ્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થયા. બ્રાહ્મણેાએ, ક્ષત્રિયાએ, વૈશ્યાએ, શૂદ્રોએ વિશ્વમાં સ્થિત સર્વ મનુષ્યાએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્માં કરવાં જોઈએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્મો કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કર્યાં કરતાં અન્તી નિલે પભાવ-નિઃકષાયભાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુએ રાગદ્વેષવિના નિષ્કામભાવે કન્યકમાં કરવાથી આત્માની મુકિત થાય છે- ઈત્યાદિ અનેક શુભ બાખાના ઉપદેશ આપીને હિન્દુસ્થાન પર અનન્તગુણુ ઉપકાર કર્યાં છે; સજ્ઞ વીર પરમાત્માના ઉપદેશાનુસારે આવશ્યક ધકર્માં કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે છે એમ નિશ્ચયતઃ અમેધવું. વિશ્વવર્તિ સર્વ મનુષ્યાનું કલ્યાણ થાય એવા શ્રીવીર પ્રભુના આગમમાં ઉપદેશ છે. શ્રીવીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્થધમ અને અનગારધર્મની પ્રરૂપણા કરી છે, તેનુ' રહસ્ય ગુરુગમથી અવધ્ય છે. સકામભાવના છે તે દાવાનલ સમાન છે; તેથી આત્માના સદ્ગુણૢા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સકામભાવનાથી સત્યબાધની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only