________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મજ્ઞાનીઓની ફરજ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬૩ )
શબ્દાર્થ આત્મજ્ઞાની વસ્તુતઃ કર્માંને--કાનેિ કરતા છતે પણુ કરતા નથી. મૂઢ અજ્ઞાની માહથી કર્માને નહીં કરતા છતા પણ કરે છે.
વિવેચનઃ—આત્મજ્ઞાનીને માહ્યવસ્તુઓ-નામ અને રૂપાને મેહ હોતા નથી તેથી તે જેટલી ખાદ્યપ્રવૃત્તિયેા કરે છે તેમાં અહંમમત્વથી બાઁધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઇને કરે છે તેથી તે કરતા છતા પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાની જગજીવાના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિયાને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકમ યાગીઓ ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં અન્યલેાકેાના ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. સાનિકમ યાગીઓ માહવિના શુભ પારમાર્થિક કાર્યાં કરીને વિશ્વજીવાનાં દુઃખાને ટાળે છે. ઉપકારના બદલે પાછે લેવાની બુદ્ધિથી અજ્ઞાની જીવા પ્રવૃત્તિયા કરે છે, આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારના બદલા પાછો લેવાની બુદ્ધિથી કોઇપણ ઔપકારિક કાર્ય કરી શકતા નથી. વિશ્વવર્તિ સર્વ જીવાને શાંતિ સુખ આપવું અને તેના શાંતિસુખમય જીવનમાં કેાઇ વિઘ્ન નાંખતુ હાય તે તે હઠાવવું. દુનિયામાં ગરીને દુ:ખાથી બચાવવા અને તેની વિપત્તિઓ દૂર કરવી. સાધુએ સન્તાની સેવા કરવી. કાઇને પણ પરતંત્ર કરવા પ્રયત્ન ન કરવા. સર્વજીવાને નીતિમા પર વાળવાં અને દુષ્ટ લાકેથી ધર્મીજીવાનુ` રક્ષણ કરવું. વિશ્વવર્તિ મનુષ્યોને આત્મજ્ઞાન દેવું. વિશ્વવતિ મનુષ્યને આત્મસરખા ગણીને તેને શુભ વિચારો આપવા અને દુષ્ટ રિવાજેથી પીડાતા મનુષ્યના ઉદ્ધાર કરવા, મોહના પંજામાંથી વિશ્વવતિ મનુષ્યો છેાડાવવા-ઇત્યાદિ શુભકાર્યોને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીએ ગરીબેની આંતરડીને ઠારે છે, આત્મજ્ઞાનીએ વિશ્વમનુષ્યાની, પશુઆની અને પખીઓની આંતરડી ઠારે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવતિ જ્ઞાની મનુષ્યા મારું તારું કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઇ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યાં કરે છે તે તે માટે જે કંઈ ત્યાગ કરવા પડે તેને ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીએ જો ભાવી ભાવ-સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તે। આ જગમાંથી પરાપકાર તત્ત્વના લાપ થઇ જાય અને ચંદ્રસૂર્ય પણ લાપ થઇ જાય. આત્મજ્ઞાની ગૃહસ્થા વા ત્યાગીઓની ખૂબી એ છે કે--તેએ આસક્તિવિના સર્વ શુભ કર્યાં કરે છે, તેથી તેને કેાઇ જાતને લેપ લાગતો નથી અને તેની મુક્તતાના આ ભવમાં નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારનાં આવશ્યક કર્યાં કરે છે; હાયે તેએ ક્રોધ માન માયા અને લાભના વશમાં આવતા નથી. જ્ઞાનીઓ-મહાત્માએ જો ઉપકારકારક શુભકર્માના ત્યાગી બની જાય તે આ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહી શકે નહીં. આ વિશ્વમાં જ્ઞાનીએના પ્રતાપે કચ્ગની નિમ્લતા કાયમ રહે છે. દેશની–વિશ્વની–સમાજની–સંધની
For Private And Personal Use Only