________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૬ )
શ્રી ક્રમચાગ ગ્રંથ-સવિવેચન.
આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યાં કરતા છતાં કદાપિ મ ભીતિથી કન્યભ્રષ્ટ ખની શુષ્કવાદી મનતા નથી. પેાતાના આત્મા નિર્મલ બુદ્ધિવડે સાર્વજનિક હિત કાર્યો કરતાં કદાપિ બંધાતા નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકતા નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પોતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે; માટે કન્યકાથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યાં કરવામાં આવે તે તે કા*માં આત્મજ્ઞાનીએ આત્મધ્યેયવાળી ભાવદૃષ્ટિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચ ભાવના ઉચ્ચ સરસ્કાર અને ઉચ્ચ લક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉચ્ચ મહાત્ બનતા જાય છે. મહાત્માં મહાન ચક્રવર્તિ અને રકમાં રકમનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વજદષ્ટિએ બન્ને સમાન છે, કારણ કે સ્વજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચક્રવતિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણ સ્વશક્યનુસારે સ્વાધિકારે સ્વજને અદા કરવી પડે છે અને તેથી બન્ને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે; એમ બન્નેને પરમાત્મપદમાં સમાન હક્ક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીએ આવી કન્યક સ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અનેક ગુણ્ણાના અનુભવ પ્રાપ્ત કરે છે અને મહવૃત્તિયેાની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે; અતએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કાર્યાંની પ્રવૃત્તિયે કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા અત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારાવધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને વૈરાગ્યમળે આસવના હેતુએ પણ સંવરરૂપે પરિણમે છે. એમ આચારાંગસૂત્રમાં શ્રીમહાવીરપ્રભુએ કથ્યુ છે. અતએવ પ્રારબ્ધ કમાગે આત્મજ્ઞાનીને ભાજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિયા ખાધાને માટે થતી નથી. અપુનખ ધક ગુરુસ્થાનને પામી આત્મજ્ઞાનીએ કન્યકાનેિ વિવેકપુરસ્સર કરે છે.
અવતરણઃ—આત્મજ્ઞાની કર્મચાગી આત્માની કેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે——
श्लोकाः
यस्य लाभो न हानिश्च, कार्याकार्येऽपि योगिनः । સ્થૂર, સ્થિતઃ સોવિનિશ્ચયાન્નાસ્તિ તંત્ર સઃ ॥ ૮૨॥
For Private And Personal Use Only