________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૪ )
શ્રી ક્રમ*યાગ ગ્રંથ-વિવેચન.
પ્રવર્તાવતાં અલ્પ: હાનિ અને મહાન્ લાભ થતા હાય તા તે દૃષ્ટિએ કર્મચાગી બનીને લાખા કરાડા મનુષ્યોને કર્મ યાગી મનાવવા જોઇએ કે જેથી વિશ્વાન્નતિ કરવાને શિકતમાન્ થવાય. શ્રી મહાવીરપ્રભુના વિચારો અને આચારા માનનાર જૈનાની સંખ્યા ઘટી તેનું કારણ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે કમ યાગીએ પર પરાએ મોટા મેટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફક આવે એવી ધર્મપ્રવૃત્તિયાને પ્રવર્તાવવાની વ્યવસ્થાબુદ્ધિ અને પ્રવૃત્તિને નાશ થયા. વિશ્વવર્તિ મનુષ્યાને ગુણકર્માનુસારે વ્યાવહારિક કાર્યોંની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધમ ખરેખર વિશ્વમાં સ્વપૂજકેાની સંખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રવર્ણાનુયેાગ્ય ગુણકર્માંની સાથે સાથે ધાર્મિક ચેાગ્ય પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મ પ્રવૃત્તિના નિયમની જ્યાં વ્યવસ્થા છે તે ધર્મ ખરેખર સત્ર સદા વિશ્વમાં અહેાળી જનસખ્યામાં વિદ્યમાન રહે છે. જેનેાના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમચાગીઓમાં પર પરાસ રક્ષક મહા કમ યાગી બનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકૂલ આવે એવા ધર્માંક ચાગની વ્યવસ્થા કરવામાં ચુકાયું છે; તેથી જૈન કમ યાગીઓ હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારક રહ્યા નથી. બૌદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયા તેનું કારણ એ છે કે બ્રાહ્મણાએ સ્વધર્મી મનુષ્યનાં ઊંડાં મૂળ રહે અને તેએ વ્યવહારવ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિયેા કરી હતી તેવી તેઓ કરી શકયા નહીં. બૌદ્ધધર્મના આગેવાન, ત્યાગીએ હાવાથી ગૃહસ્થ ક યાગીએમાં પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસ રક્ષક શિતનાં બીજો પર ́પરાએ ઉગ્યા કરે એવી શકિત મૂકી શક્યા નહિ અને જૈનાચાયે પશુ ત્યાગીએ હાવાથી તેઓના જેવી શિકતા કે જે પરપરાએ પેાતાના વર્ગમાં ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમાં પણ પરંપરાએ બ્રાહ્મણાની પેઠે ધર્મ પાષક શિકતયાની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શિતયાને કમચાગીની ગુણકર્માનુસાર પરંપરાસ રક્ષક પદ્ધતિથી મૂકી શકયા નહિ. જૈનધર્મના ત્યાગીવમાં અને ગૃહસ્થવર્ગમાં સંકુચિતવૃત્તિથી ધર્માંક યોગ અને વ્યાવહારિક સાંસારિક કયાગ પ્રવર્તવા લાગ્યા તેથી ધર્મમાં અને કર્માંમાં વિશ્વવ્યાપક દૃષ્ટિથી જૈનસમાજમાં કતવ્યકમેને કરવાવાળા કમયાગીઓ ઘટવા લાગ્યા અને તેનું પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથીજ અવમેધી શકાશે કે ચાર વર્ણમાંથી જૈનધર્મે વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસ`ખ્યામાં જૈનધમ વિદ્યમાન છે તેમાં અન્યજલના અભાવે મલિનતા થાય એ સ્વાભાવિક છે. અતએવ જૈનકામે ત્યાગીઓમાં અને ગૃહસ્થામાં મહાકમ યાગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેને સ્વક વ્યકાર્ય કરવામાં અનેક જાતની મુશ્કેલી ન પડે એવા પ્રયત્ન કરવા જોઇએ. બૌદ્ધધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યાં ધર્મ માર્ગમાં અને કમ માગમાં કમચાગીએ પ્રગટે છે. જ્ઞાનયોગીઓને કર્મયોગીઓ કરી શકાય છે અને તે સર્વ વસ્તુઓનું સ્વરૂપ સમજતા હોવાથી, વર્તમાનમાં સર્વ શુભ બાબતાની પ્રગતિ થાય એવી રીતે સુધારાવધારા સાથે કમ યાગને
For Private And Personal Use Only