________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
પરોપકાર સબંધી વિશેષ વક્તવ્ય.
( ૪૩૭ )
શખવુ` કે અન્ય મહાત્માઓની પેાતાને સહાય મળવાની નથી અને તેઓના ઉપગ્રહ વિના ઉચ્ચ પદ મળી શકવાનું નથી; માટે કચેાગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહના નૈસર્ગિક ભાવ જે દર્શાવ્યે છે તે સમ્યગ અવખાધીને વિશ્વશાલામાં આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરવા જોઇએ.
અવતરણ.—કત વ્યકર્મ પાપકાર સંબંધી વિશેષતઃ વિવેચન કરવવામાં આવે છે.
જોશ
परस्परोपकारेण, जीवा जीवन्ति भूतले ।
અતઃ પરોપારેવુ, પતિતન્ય સ્વરહિતઃ ॥ ૬૬ ॥ परोपकार कर्माणि कर्तव्यानि स्वयोगतः । निष्कामवृत्तितो नित्यं, लोकैर्धर्मार्थकाङ्क्षिभिः ॥ ७० ॥ जगज्जीवोपकाराय, भावना यस्य वर्तते ।
परोपकारिणा तेन सदा सेव्य उपग्रहः ॥ ७१ ॥
"
વિવેચનઃ—પરસ્પરોપકારવડે જીવા ભૂતલમાં જીવે છે અતએવ પરોપકારામાં સ્વશક્તિથી પ્રયત્ન કરવા જોઇએ. ધર્માર્થ કાંક્ષિ લેાકેાએ નિષ્કામવૃત્તિથી પરીપકાર કાર્યાં સ્વયેાગથી કરવાં જોઈએ. જેની હૃદયભાવના જગજીવાપકાર માટે વર્તે છે તેવા પાપકારીવડે સા ઉપગ્રહ સેવવા ચેગ્ય અડસઠમા શ્ર્લાકમાં પરપોત્રઢોનીવાનામ્ એ સૂત્ર ભાવદ્રારા જીવાને પરસ્પર ઉપકાર હોય છે એમ નિવેદ્યા પશ્ચાત્ પરેપકાર કરવા જોઇએ એમ કવ્યકમનું ઉદ્દેશપૂર્વક વિધાન કરવામાં આવે છે. પરસ્પરાપકારવડે વિશ્વમાં જીવે જીવી શકે છે. અત એવ સ્વશક્તિથી પરોપકારામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પરાકાર એ સ્વપરનુ દ્રવ્ય અને ભાવથી વ્યવહાર અને નિશ્ચયતઃ જીવનસૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે વર્તવામાં જેટલા પ્રમાદ તેટલી આત્મહાનિ અવખાધવી. પરસ્પર જીવાને ઉપગ્રહ છે એટલું તેા નહિ પરન્તુ પરસ્પરાપકારવડેજ જીવે વિશ્વમાં જીવી શકે છે તે વિના કોઇએક શ્વાસોચ્છ્વાસ લેવાને શક્તિમાન્ નથી. શ્વાસેાફ્સદ્વારા વાયુનું ગ્રહણ કરીને શ્વાસેાાસ લઈ જીવાય છે. તેમાં તિ વાયુનું ગણુ ન કરવામાં આવે તે જીવી શકાય નહિ. વાયુના જીવાના આત્મભાગ ગ્રહણુ ફરી અન્ય જીવા જીવી શકે છે તેમાં વાયુના ઉપકાર છે. વાયુના જીવા સમજી ન શકતા
For Private And Personal Use Only