________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
5
ઉપગ્રહના પ્રકાર.
( ૪૧૯ )
ભાષાવણાનાં પુદ્ગલેા ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માના ગુણુ નથી. તીર્થંકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવગણાનાં પુદ્ગલેાદ્વારા મનુષ્યો આત્માદિતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીથંકર ભગવાનના ઐકયભાવ તે ભન્ય મનુષ્યને અમૃતરૂપે અનન્ત ગુણુ હિતકર્તા તરીકે પરિણમે છે. એ ઉપરથી અવાધવાનું કે પ્રાયઃ ભાષાવગણારૂપી જડ પુદ્દગલાના ઉપગ્રહ વિના કોઇ પણ મનુષ્યને અદ્યપર્યન્ત પરમાત્મપદની પ્રાપ્તિ થઇ નથી અને થવાની નથી; તેથી મહાત્માઓની ભાષાવગણાદિ જડ વસ્તુઓના જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન કથી શકાય, જડ વસ્તુઓની ક્રિયાદ્વારા જીવેાના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્યે વ્યાવહારિક નૈૠયિકપ્રગતિને સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુદ્ગલસ્ક ધા પુણ્યરૂપ છે અને તેથી તેના વિપાકની ક્રિયાદ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જીવા ભાગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ ઉપગ્રહની ઉપચેાગિતા અવધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા યોગ્ય છે. તેનુ કારણ પણ એજ છે કે આત્માના ઉચ્ચગુણાની પ્રાપ્તિમાં પુણ્યત્વ ખરેખર ઉપગ્રહકારક છે. પુણ્યનાં પુદ્ગલાના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઇ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્ચેાના ઉપગ્રહોને એક શ્વાસોચ્છવાસ માત્ર પણ ગ્રહ્યા વિના છૂટકો થતા નથી. આયુષ્યકમ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સવિદ્યા યાને પદાર્થ - વિજ્ઞાનથી પુદ્ગલદ્રવ્યસ્કંધાનું વિજ્ઞાન કરાય છે અને તેથી જડપૌલિક અનેક પ્રકારની શોધેા કરી શકાય છે. આગગાડી—તાર-ટેલીફોન વગેરે પદાર્થ શેાધાથી જીવાને અનેક પ્રકારના ઉપગ્રહુ થયા થાય છે અને થશે. એકચક્રવાળી અગ્નિયંત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશોમાં જડ પદાર્થવિજ્ઞાનદ્વારા અનેક શેાધા કરાય છે અને મનુષ્યને ઉપગ્રહ થાય છે—ત્યાદ્રિથી અવખાધી શકાશે કે વિશ્વવર્તિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રત્યેક પદાર્થ સ્વધર્મની ક્રિયાવડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઇ અન્યાને ઉપગ્રહ કરી રહ્યો છે. અષ્ટકમથી વિમુક્ત અને ખાદ્ય પૌદ્ગલિક ક્રિયાએથી વિમુક્ત સિદ્ધ પરમાત્મા પણ ભકતાના હૃદયમાં ધ્યેયભૂત બનીને ભકતાના હૃદયની શુદ્ધિરૂપ કામાં નિમિત્તકારણીભૂત થઇને ઉપગ્રહ કરી રહ્યા છે—તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવર્તિ સવ ભવ્યમનુષ્ય અને દેવતાઓ વિદ્યમાન છે. આ પ્રમાણે વિશ્વમાં સ્વધર્મક્રિયાવડે જીવાનો જીવા પ્રતિ ઉપગ્રહ છે અને અજીવાને જીવાના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અજીવાપ્રતિ જીવેાના ઉપગ્રહ છે તથા અજવા પ્રતિ અજીવાને ઉપગ્રહ છે. એક જીવના પ્રતિ અનેક જીવાના ઉપગ્રહો ખરેખર ભૂતકાલમાં થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક જીવના પ્રતિ ભૂતકાલમાં અનેક અજીવપદાર્થાંના ઉપગ્રહો થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક અજીવપદાર્થ પ્રતિ ભૂતકાલમાં અનેક અજીવપદાર્થાંના ઉપગ્રહ થયા થાય છે અને ભવિષ્યમાં થશે. ખરેખર પરસ્પર જીવે અને અવાને કન્યકમે પરસ્પર ઉપકા ઉપકારી ભાવસંબંધ વસ્તુતઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only