________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન.
રાજ્યતંત્રમાં અર્થ અને કામમાં અને સર્વ પ્રકારની વર્ણાશ્રમના ધમકમ્ય પ્રવૃત્તિયેની સાથે ધાર્મિક પ્રવૃત્તિયામાં અવનતિ સાથે વિનાશકારક તત્ત્વ ઉમેરાય છે. અતએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિલજ્ઞાનયેાગે ઐકય કરી તન્મય બનીને બાહ્યવ્યાવહારિક સદોષ વા નિષિ કાર્યાં કરીને વ્યષ્ટિ અને સમષ્ટિની વ્યવહાર અને નિશ્ચયતઃ બાહ્યાન્તરિક પ્રગતિને દ્રવ્યક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થાપૂર્વક સદ્રેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાખલે સાધવી જોઇએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિલજ્ઞાનાગ્નિ જે હૃદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદોષ વા નિર્દોષ કાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જ્ઞાાન્તિઃ સર્વમાંગિ મમત્તા તેઽર્જુન એનું સ્મરણ કરીને કવ્યપ્રવૃત્તિને આવશ્યક ક્રૂરજ માની અન્ય આફ્રિકરાત્રિક આવશ્યકકાર્યાંની પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાનીએ નિલજ્ઞાનયેાગથી જે જે કાર્યપ્રવૃત્તિયા કરે છે તેમાં પેાતાનું અહત્વ કોઈ પણ પ્રકારનું ન કલ્પતાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ન કલ્પતાં કર્તવ્યકાને કરે છે અને તે જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તે પ્રભુની પૂજા માને છે. ખેલવાની સર્વોપ્રકારની ક્રિયાને પ્રભુના જાપ માને છે અને કાર્ય ચિન્તનપ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે; સર્વ પ્રકારનાં કનકાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિકભાવનાથી તે ક વ્યકમેર્માંમાં પ્રભુને પૂજનારા હાવાથી તેઓ આત્માત્ક્રાન્તિમાં કર્મયોગી બની વિદ્યુદ્વેગે ગમન કરે છે. નિ ળજ્ઞાનયોગથી બાહ્યક વ્યકમે કરતાં આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, માયાતીત, શબ્દગંધરસસ્પર્શાતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવા ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આત્મન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે. એમ અનેક જ્ઞાનીઓનાં ચરિત્રે વાંચવાથી અને મનન કરવાથી અવાધાશે. જ્ઞાનીઓના જ્ઞાનયેાગની સદોષ વા નિર્દોષ કન્યકની અખડપ્રવૃત્તિમાં અલિહારી છે એમ અમેધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પરને સુખસાધક એવાં દેશકાલાનુસારે સદોષ વા નિર્દોષ કન્યકાર્યાં કરવાં જોઇએ. અમુક આવશ્યક કર્તવ્યકાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને સુખપ્રસાધક છે એવુ' પરિપૂર્ણ જ્યાંસુધી જાણવામાં આવતું નથી ત્યાં સુધી અજ્ઞાન મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ ધર્મ સમાજ અને પેાતાને સ્વકર્તવ્યકાર્યથી હાનિ ભોગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયાં કયાં કન્યકાર્યો કયા કયા દેશકાલે કરવા યોગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાન્યસુખસાધક કન્યકાર્ય પ્રવૃત્તિને આદરવી જોઇએ. દેશકાલવડે લાભાલાભના વિચાર કર્યાવિના જે મનુષ્ય અન્ધનીપેઠે પ્રવૃત્તિ કરે છે તે અન્તે ખત્તાખાઈને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃત્તિને વિચાર કર્યાવિના છેવા પેશ્વા સરકારે શાંતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યના નાશ થયે ---ઈત્યાદિ
For Private And Personal Use Only
LE
ל