________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
નિર્મલ જ્ઞાનગપૂર્વક કર્તવ્ય કરવાં.
( ૨૮૧ )
આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્યકાર્યોની આત્મા પર શુભાશુભ અસર થતી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનવૃત્તિથી થયાં કરે છે-એવી નિર્માલજ્ઞાનગ સ્થિતિથી કર્તવ્યમાં પ્રવન થવાથી મય આવીને સામે ઉભું રહે તો પણ કોઈ પ્રકારનો પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતો નથી તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાંતિ વિના અન્ય કશું કંઈ કર્તવ્ય હતું નથી. અતએ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનગવડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનયોગની પ્રાપ્તિથી સદોષ વા નિર્દોષ આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં કઈ જાતને સંભ્રમ ઉદ્ભવતો નથી. અને ક્ષત્રિય છતાં યુદ્ધપ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામા તેને શસ્ત્રો ઉપાડતાં સંભ્રમ ઉત્પન્ન થયે હતો અને તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું; પરન્તુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણકર્મપ્રવૃત્ત હોય તાવત્ ઘટે નહિ. અએવ શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મી યુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશાથે આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યો હતો. શ્રી કૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સ્વાધિકાર પ્રમાણે સદેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિને પ્રારંભી વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પામ્યા અને એવી તેની ક્ષાત્રબલપ્રવૃત્તિથી આત્માના શત્રુઓ કે જે કોઈ માન માયા અને તેમના નામે પ્રસિદ્ધ છે તેઓને જીતી ભાવવિષગની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા, આ ઉપરથી અવાધવાનું કે પ્રત્યેક મનુષ્ય નિર્મલજ્ઞાનયોગથી કર્તવ્ય સદેષ વા નિર્દોષકાર્યોને કરવાં જોઈએ. અમુક દશાના અમુકાશના નિર્મલજ્ઞાનગથી અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર્યા હતાં. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનગપૂર્વક મહાભારતાદિ યુદ્ધમાં કર્તવ્યકર્મ સંલક્ષીને પ્રવૃત્તિ કરી હતી તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભાવ પામી તીર્થકર પદવીની પ્રાપ્તિ દ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે એમ જૈનતત્ત્વદૃષ્ટિએ અવધવું. વેદાન્તદષ્ટિએ તો તેઓ પરમાત્મસ્વરૂપજ હતા; તેમને કંઈ નવું પરમાત્મદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે; પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરંતુ સાધ્યબિન્દુની દષ્ટિએ ઉપર્યુકત બાબતને ચર્ચતાં એટલું કથવું પડશે કે શ્રી કૃષ્ણ શ્રુતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી છે તે તે દશાએ સંદેષ વા નિર્દોષકર્મને નિર્લેપપણે તેમણે કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમલશાહે અમુકાશે નિર્મલજ્ઞાનયોગથી સ્વાધિકારે પ્રાપ્ત આવશ્યક કર્તવ્ય સદેષ વા નિર્દોષકાને કર્યો હતાં. સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને નિર્મલજ્ઞાનગપૂર્વક કરવા માટે અહર્નિશ પ્રયત્ન કરે જોઈએ. આત્મા અને જડ વસ્તુનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા પ્રાપ્ત કરવાથી જ્ઞાનગની પરોક્ષ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે. આત્માની નિર્મલ જ્ઞાનગપૂર્વક પ્રવર્તતી નિર્દોષતાથી સ્વાધિકાર પ્રાપ્ત એવાં વ્યાવહારિક સદેષ વા નિર્દોષ કાર્યો યદિ કરવામાં આંચકે ખવાય છે, તે તેથી સ્વવ્યવહારજીવનમાં કુટુંબમાં જનસમાજવ્ય પરોપકારી કાર્યોમાં રાજ્યનીતિમાં
For Private And Personal Use Only