SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૨૬૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ દેખ્યો હતો. ભેજરાજાના સમયમાં અમુક આચાર્યું ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભેજરાજાના બનાવેલા વ્યાકરણમાં દે દેખાડવાથી તેમને પકડવાની ભેજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્યશ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાતુ પાનના ટેપલામાં સંતાઈને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અલપ દેષ અને મહાલાભ સેવ્યું હતું એમ અવધવું. એક મુનિરાજ એક નગરની બહાર દેવીના મંદિરમાં કાઉસગ્નધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં પિતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યો. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઠી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુને વેષ દેવી પાસેના દીવાથી બાળી નાખ્યું અને પોતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમાં રાજાએ આવી હજાર લોકોની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં છે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આવ્યો; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લોકોમાં ધર્મની હેલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલપદેષ અને મહાલાભ અવધવો. જે તે વખતે તે સાધુએ રાત્રિમાં સાધુને વેષ બાળી ભસ્મ કરી નાખ્યું ન હોત તો તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લેકેની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલપદેશ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવબોધવું. આયંખપુટાચા સાધુઓના ઇર્ષાળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અપદેષ અને મહાલાભ અવધવો. શ્રીમુનિસુવ્રતસ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચમાં રાત્રિમાં ગયા અને ત્યાં પોતાના પૂર્વ ભવના મિત્ર ઘડાને પ્રતિબોધ આપે, તેમાં અલપ દોષ અને મહાલાભદાયક પ્રવૃતિ અવબાધવી. ધર્મપ્રવૃત્તિ વા અન્ય કઈક લોકિક વ્યાવહારિક પ્રવૃત્તિમાં અલ્પષ અ૫હાનિ અને મહાલાભને વિચાર કરવામાં આવે છે. અહાનિકર અને સ્વ તથા જગતની વિશેષ શ્રેયસ્કરનારી કાર્ય પ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકદૃષ્ટિમહત્વ અવધવું. ગૃહસ્થોને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે અને તેમાં સાવઘમિત્રત્વ રહેલું હોય છે; છતાં પરિણામે તે ધર્મપ્રવૃતિ આત્મોન્નતિના શિખરે આરોહતાં પગથીયાં સમાન કથેલી હોવાથી ગૃહસ્થોને આવશ્યકપણે તે આદરવાયેગ્ય થાય છે. આગમાં કહેલી ધર્મપ્રવૃત્તિથી સ્વાધિકારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણ બની શકે છે. અએવ તે તે ધર્મપ્રવૃત્તિ સેવવાયેગ્ય હોય અને તે સેવવાની ફરજ અકસમાતુ પિતાના શીર્ષ પર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિ હોય તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધીને અકસ્માતરૂપ આવશ્યક્તા અવધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિ એકદમ અકસ્માત્ સાધુઓ અને ગૃહસ્થના શીર્ષ પર આવી પડે છે તે તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગણપદ આપી–તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy