________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ કર્મગ એક વિશાળ ગ્રંથ છે. લગભગ આઠસો પાનાંના આ ગ્રંથે જૈન સદ્ધાંતની છે વિશાળ પ્રિએ સ્થળે સ્થળે નવાં નવાં તે પાથર્યા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
કર્મનો સંબંધમાં અકબર, અલાઉદ્દીન, અહમ્મદશાહ અબદલ્લી, એકનાથ, . ગેરીબાલ્ડી, વિવેકાનંદ, લાડસ્ટન, ટીપુસુલતાન, તિલક, બેસંટ, ગોખલે, કરણઘેલે, ગાંધીજી, પૃથ્વીરાજ ચૌહાણ, બેન્જામીન, બીરબલ, બુકટ વંશીંટન ભીમદેવ, ભાસ્કરાચાર્ય, ભીષ્મપિતામહ, વિકમ, વિદેહીજનક, નેપલીઅન, દાદાભાઇ, દયાનંદ સરસ્વતી, બી દ્વાચાર્ય, મહમ્મદગીઝની, પ્રતાપરાણા, સંમેશચંદ્ર દત્ત, રીચર્ડ અને રરિકન વિગેરેનાં અનેક દષ્ટાંતે પ્રસ્તુત ગ્રંથમાં વ્યાવહારિક કમ યોગીઓ તરીકે ગુણ દષ્ટિએ લીધા છે તેમજ સ્વદર્શનનાં પણ અનેક જૈન આચાર્યો, જેન સાધુઓ, જૈન . ગૃહસ્થોરાજાઓ, પ્રધાનો અને ગ્રંથનાં દષ્ટાંતો આપી પ્રસ્તુત ગ્રંથના ગૌરવમાં વધારો કર્યો છે. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેમનું વાચન અને તેમને અનુભવ કેટલો વિશાળ અને અપરિમિત હશે ! શ્રી હરિભદ્રસૂરિએ ગલક્ષણ દ્વાત્રિશિકામાં કહેવું છે કે
मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते ।
लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ।।
અર્થા–મોક્ષ સાથે જોડનાર પરિશુદ્ધ એ જે ધર્મવ્યાપાર તે યોગ; આ લ દષ્ટિબિંદુને (Point of view) લક્ષમાં રાખી સ્વ. આચાર્યશ્રીએ કર્મયોગનું વિવેચન લખ્યું છે–તેમ સહેજે સમજાય છે; વદર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન અને તેને છે સ્વદર્શનમાં સમન્વય અદ્ભુત રીતે તેમણે કર્યો છે એટલું જ નહિં પણ ભગવદ્ગીતાનો સમન્વય પણ નદષ્ટિએ, પ્રસ્તુત કર્મચેગમાં કરે છે; છતાં પ્રસ્તાવનામાં તેમણે કહેલું છે કે “લે. મા. તિલકે જૈન દર્શનને સંપૂર્ણ અભ્યાસ કર્યો હોત તો જૈન છે સાધુઓની કર્મગિતા તેઓ સમજી શક્ત અને સંન્યાસીઓ કર્મભ્રષ્ટ હોય છે તેમ છે. ન લખત.”
ઉપસંહારમાં જણાવવાનું કે આપણે ધવલગિરિ ઉપર પ્રવાસ કરવા નીકળ્યા લ હોઈએ અને એક પછી એક પ્રદેશ આગળ વટાવતા જતા હોઈએ, એ પ્રદેશને જાણકાર
ભેમીઓ કેટલું આગળ આવ્યા અને કઈ દિશાએ જઈ રહ્યા છીએ એ આપણને છે સમજાવતો જાય અને પ્રત્યેક પ્રદેશના વિશિષ્ટ સૌદર્યને આપણા ધ્યાન પર લાવતો ઈ જાય તેમ કર્મવેગ વાંચતા અને વિચારતાં લગભગ આવે અનુભવ આપણે કરી છે.
શકીએ છીએ; કર્મવેગ વાંચે વિચારો અને તે પ્રમાણે અમલ કરતાં રહેવું એ છે
For Private And Personal Use Only