SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir . (૨૦) પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનંતગુણી ઉત્તમત્તા છે છે. સિદ્ધ કરે છે. (૨૧) જો શુષ્ક નિવૃત્તિપ્રધાનતાને જનકોમ વળગી રહેશે તે અંતે પરિણામ એ આવશે કે જૈનમ પિતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહિં. સંક્ષિપ્તમાં આ તેમની વિચારકણિકાઓ જણાવવાથી એમના વિચારેની હદયની ) જ્ઞાનની અને આત્માની વિશાળતાને તેમજ તેમની આર્ષદૃષ્ટિને ખ્યાલ આવી જશે હજી આ સર્વ વિચારોનું કથન જૈનશાસ્ત્રાનુસાર છે તેમ તેમણે વારંવાર દર્શાવ્યું છે; વસ્તુ છે પ્રાચીન હોવા છતાં વર્તમાન જૈન સમાજને જાગૃત કરવા નૂતનષ્ટિ આપી છે–એમ કહેવામાં અત્યુકિત નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે “ એકબુંદ જળથી એ . પ્રકટયા, શ્રતસાગર વિસ્તારા-ધન્ય જિનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા – લ અર્થાત્ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સંક્ષિપ્તમાં એટલા બધા વિષે સુંદર રીતે કે ચર્ચા છે કે એમણે કયા વિષયને સ્પર્શ કર્યો નથી એ કહેવું મુશ્કેલ છે. ગૃહસ્થ છે. જીવનને યોગ્ય વ્યાયામ, સદાચાર, માર્ગાનુસારીપણું, લોકિક કર્મો, લોકોત્તર કમેં, આપત્તિનું પ્રથમ જ્ઞાન મેળવીને ઉચિત કર્મો કરવાં, છ પ્રકારનાં આવશ્યક કર્મો, શૂરવીરપણું કેમ પ્રકટે, ઉપાદાન નિમિત્ત કારણેનું સ્વરૂપ, દ્રવ્ય અને ભાવ તીર્થનું સ્વરૂપ, નિર્લેપ વ્યવહાર, દઢ સંકલ્પનું અચિંત્યબળ, સાત નની સાપેક્ષદષ્ટિ, છે અલ્પ દેષ અને મહાલાભમાં આચરણ, ઉદાર ભાવનાઓ, વ્યવસ્થાનું મહત્વ, રાજા પ્રજા પિતા માતા પુત્રની ફરજ, ચારવનું અનુસંધાન, સૂર્ય ચંદ્ર વાયુ વિગેરેના દwતેથી મનુષ્ય લેવો જોઈતે બેધ, વિશ્વ શાળારૂપ છે, તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર, કર્તવ્યમાં નીડરપણું, વર કેમ બની શકાય, જ્ઞાનક્રિયાની આવશ્ય કતા, જ્ઞાનયોગ અને કર્મવેગને પરસ્પર સંબંધ, અનંત અસ્તિનાસ્તિધર્મ, _ળ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ, ધર્મની રક્ષા કેમ થાય અને ધાર્મિક સંસ્કારોને ( યુગાનુરૂપ સ્વરૂપ આપ-વિગેરે અનેક વિષયનું સુંદર રીતે વિવેચન કરેલું છે. જેને પિતાની આજીવિકાની ખાતર ધર્મ સાચવીને તમામ નિર્દોષ ધંધાઓ કરી શકશે છે. તે જ તેમની ભવિષ્યમાં ઉન્નતિ થશે અને ક્ષાત્રધર્મ તથા વણિકધર્મ બજાવતા થઈ . છે ઉન્નત મસ્તકે રહી શકશે-વિગેરે હકીક્ત વિસ્તારપૂર્વક દર્શાવેલી છે. આ રીતે માત્ર છે છે જેને માટે જ નહિં પણ વિશ્વના આત્માઓ માટે પ્રસ્તુત કર્મયોગ ધાર્મિક દૃષ્ટિએ લખા હેઈ અપ્રતિમ ઉપકારપૂર્વક લેખકશ્રીએ નૂતન દષ્ટિ આપી છે; સાધુ જીવન છે. માટે પણ જ્ઞાનદાન, ચરણકરણાનુગમય ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન, દર ગ્રંથપઠન પાઠન, તપશ્ચર્યા, જિનદર્શનની પ્રભાવના વિગેરે અનેક શુભ કર્તવ્યથી ભર- (1 For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy