________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર્ષ કે શોકમાં સમભાવ રાખો.
( ૧૭૧)
અશક્ય છે. જેઓ રતિ અરતિથી આત્માને ભિન્ન માને છે. તેઓ હર્ષશેકના વિચારથી સ્વાત્માને ભિન્ન રાખી આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. શાતાના યોગે રતિ અર્થાત્ હર્ષ થાય છે અને અશાતાનાયોગે અરતિ અર્થાત્ શેક થાય છે. શાતા અને અશાતા એ બે વેદનીય કર્મની પ્રકૃતિ છે. વેદનીય કર્મની પ્રકૃતિયો કર્મરૂપ છે અને તે આત્માની સાથે સંબંધિત છતાં નિશ્ચયનયણિતઃ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીયયોગે બાહ્યકર્મ પ્રવૃત્તિમાં શુભાશુભ નિમિત્ત હર્ષ અને શેક થાય છે તેમાં આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણી છે તે જડભાવથી સ્વાત્માને ભિન્ન માની તેમાં રમ્યા કરતું નથી. આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતાશાતાદિ પૌગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પૌગલિક ખેલોમાં પ્રારબ્ધાદિક યોગે પ્રવૃત્તિ કરતા છતે પણ અન્તરથી તેમાં લેપતા નથી તે માટે ४श्यु छ ? समकितवंता जीवडा, करे कुटुम्बप्रतिपाल; पण अन्तरथी न्यारा रहे, जेम ઘાવ ઘટા વાહ. સમ્યકત્વવંત જો કુટુંબાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરંતુ તેમાં અહં મમતા હર્ષ અને શેકાદિ વૃત્તિયોથી લપાતા નથી. બાહ્યથી તેઓ કુટું બાદિ પ્રતિપાલનાદિની પ્રવૃત્તિયોને અન્તરમાં હર્ષશેકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્ય મનુષ્યોનાં બાલકને ધવરાવે છે પણ તેઓને પિતાનાં માનતી નથી તેમ જ્ઞાનીકર્મયોગીઓ માટે અવધવું. આત્મજ્ઞાનીઓ અવિરતિભાવે વા દેશવિરતિયોગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ અન્તરથી હર્ષશેકથી વિમુકત રહેવાનો અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યકર્તવ્યાધિકારયોગે બાહ્યપદ્ગલિકકાર્ય પ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ તેને એકજાતની બાહ્ય ફરજ છે અને તે કરવી જોઈએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિયોને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ હર્ષશેક કરવાની કંઈ જરૂર નથી–એવું તે આધ્યાત્મિક દૃષ્ટિથી જાણે છે; તેથી સર્વ બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ સેવતાં હર્ષ શોકથી મુંઝાતા નથી. આત્માને શુદ્ધોપગ પ્રકટાવીને બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ કરતાં હર્ષશેકથી વિમુકત થતાં આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને બાહ્યફરજોને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કદિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અએવ હર્ષશેકમાં સમાન રહી કર્તવ્યકાર્યોની ફરજ અદા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હર્ષશેક એ આત્માને ધર્મ નથી અને હર્ષશોકથી આત્માની શક્તિઓને વિકાસ થતો નથી. જ્યાં હર્ષ છે ત્યાં શેક પ્રકટ્યા કરે છે. પોદુગલિક વસ્તુઓમાં સાનુકૂળત્વ ભાવથી હર્ષ માનતાં પગલિક વસ્તુઓની સાથે સેલે પત્વ પ્રગટે છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમાર્ગમાં આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાયેગિક વસ્તુઓની સાથે આત્માને મર્યાદા-સંબંધ થઈ જાય છે અને તેથી એટલી મર્યાદામાં સ્વજીવનની ઈતિક્તવ્યતા માની લેવામાં આવે છે. અપરિમિત
For Private And Personal Use Only