________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એવી પુણ્યપ્રકૃતિથી શું ચૈતન્યમય અરૂપી આત્મ ગુણે પ્રકટે?” તેના પ્રત્યુત્તરમાં છે
જણાવવું યુગ્ય થઈ પડશે કે “નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા શ્રી વર્ધમાન- . સ્વામીની જડ-રૂપી પ્રતિમા તેમજ સમયસાર” જેવા જડ-રૂપી ગ્રંથ અને તેના મૂર્ત અક્ષર જે આત્માના અરૂપી દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણોનો વિકાસકર્તા મનાતા હેય તે પુણ્યપ્રકૃતિ પણ મનુષ્ય જન્મ, શારીરિક, માનસિક અને બૌદ્ધિક સંપત્તિ, પંચેંદ્રિય સંપૂર્ણતા, ઉપદેશ આપવાની અને સાંભળવાની શક્તિઓ અને સવળે પુરુષાર્થ વિગેરે સાનુકૂળતા આપે છે અને તે તે સાધના નિમિત્ત દ્વારા આત્મિક સાથે તૈયાર થાય છે”—આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય કારણરૂપ બની આત્મિક અરૂપી ગુણેને સંપૂર્ણ વિકાસ કરવામાં અમેઘ સહાયક બની શકે છે; શ્રી તીર્થંકર પરમાત્મા પણ પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃતિના બંધથી જ તિજ્ઞા સાથvi રૂપે પિતાના આત્માને અને “સવિજીવ કરું શાસનરસી”ની પૂર્વજન્મની ઉત્કટ ભાવનાવડે અન્ય ભવ્યાત્માઓને–પોતે બાંધેલી અદ્ભુત પુણ્યપ્રકૃતિના યુગથી જ આ સંસારસાગરથી ઉદ્ધાર કરી શક્યા છે. શ્રીમદ્ દેવચંદ્રજીએ પણ સ્તવનમાં કવન કર્યું છે કે “અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વાધે રે સાધે નિર્જ, આત્મસ્વભાવ પ્રકાશે.
માનવજીવનમાં અન્ય પ્રાણીઓને ભાગ લેવા માટે શક્તિ વાપરવાની નથી ! છે પરંતુ અન્ય પ્રાણીઓ માટે આપલેગ આપવામાં શક્તિને સદુપયોગ કરવાને છે-તે છે છે. દયેય હમેશાં સામે રાખી પ્રગતિ કરવાની છે. મનુષ્ય પોતાના વિકાસમાં મા-બાપ,
કુટુંબ, શિક્ષક, સમાજ, દેશ, સદ્ગુરુ અને વિશ્વનાં નાનાં મોટાં અનેક પ્રાણીઓની સેવા લીધી છે જેથી જીવન કેવળ અંગત હોઈ જ ન શકે, મનુષ્ય વિશ્વ જ સાથે સંકળાયેલો છે--આ માન્યતા રાખી-અવ્યક્ત સત્યને સન્મુખ રાખી પ્રત્યેક સમયે અને પ્રસંગે વર્તવું, આથી અશ્રદ્ધાને વાયુ આપણી જીવનનીકાને નહિં ડોલાવી શકે; સમજણપૂર્વકની શ્રદ્ધા સાથે મનુષ્યની પ્રત્યેક ક્રિયા વિકમય બનશે જેથી મનુષ્ય જીવન પિતાની જાત ઉપરાંત વિશ્વની જાતને પણ સહજ ઉપયોગી બની રહેશે આવી ભાવના અને કર્તવ્ય એ કર્મવેગની ભૂમિકા છે.
(શુભ) કર્મળ હદયમાં અધ્યાત્મનું તેજ પાડી હૃદયને ઉન્નત બનાવે છે; & મનુષ્યો પિતાના આત્માને ઓળખે તે પાપપ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પિતાના આત્માને , શાંતિ આપવા સત્કાર્યોમાં અવિરત લાગી રહી, આત્મસંતેષનું આવાહન કરી શકે છે મનુષ્ય પિતાનાં જીવન ઉપર ધારે તે પ્રકાશ પાડી શકે; પ્રમાદથી પ્રયત્ન ન કરે તે છે પિતાને અજ્ઞાન-અંધકારમાં પણ રાખી શકે છે, જેમણે પોતાની જિંદગીને અમૂલ્ય છે
For Private And Personal Use Only