________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૧૬ )
www.kothatirth.org
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન.
જ્ઞાનચી સહુ શક્તિયેરે, ખીલવી કરી યાન; સ ઉપાયા આદરીરે, પામેા શક્તિ સુમત્ર, કળ વિના બળ શું કરે, કળથી બળ સાહાય; દેશ પ્રજા ધ રક્ષગેરે, કળે બળે જતાય. અપાતિ બહુ લાભ જ્યાંરે, બળ વાપરવું યાંય; આત્મભાગ આપ્યા વિનારે, અભ્યુદય નહિ કયાંય. સારાના રક્ષણુ વિષે, થાય બુરાના નાશ; વાપરવી ત્યાં શક્તિનેરે, સપે વર્ત ખાસ. શક્તિ વિના ભક્તિ નહીંરે, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યાં પાયે પડેરે, જગજનની એ રીતિ. રજોગુણુ તમેગુણ્ અનેરૃ, સાત્વિકગુણુની શક્તિ; સ્વસ્થાને સહુ રહેરે, કાલ અનાદિથી વ્યકિત. યથાયેાગ્ય નિજ રજથીરે, શકિત કા કરાય; બુદ્ધિસાગરધમ ને રે, અફળ અલખ મહિમાય,
જગત્માં, ૧૫
For Private And Personal Use Only
જગમાં. ૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
જગમાં. ૧૭
જગમાં. ૧૮
જગતમાં. ૧૯
જગતમાં. ૨૦
જગમાં. ૨૧
ઇત્યાદ્રિ કાન્યાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે; કારણ કે સ્વચાગ્યકાર્યપ્રવૃત્તિના અધિકારની શક્તિ વિના ચેાગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિયાની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસ રક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુ:ખાથી વિમુક્ત થઈ . આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાંથી વ્યવહાર અને નિશ્ચયતઃ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના ક્રોધાદ્રિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્યો આત્માની વીરતાને સેવે છે તે ક્રોધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય ક્રોધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગમાં સૌંચરે છે. અતએવ ક્રોધાદિક કાયાને જીતવામાં આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિશ્નોને સહેજે જીતી શકે છે. વીરપુરુષ ક્ષમા રાખીને કન્યકમ માં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાર્યપ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છે—એમ કથવામાં ક્વચિત્ કેઈપણ પ્રકારના વિરોધ આવતા નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં ઘટતા ઉપયોગ કરી શકે છે. દેશનુ રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંઘનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુંબનુ રક્ષણ