________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
' જે મે જૂct તે ઘને શૂરા સ્વવીરતા અર્થાત્ સ્વશકિતવિના અન્ય પ્રબલ શકિત મોથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શકિતનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશકિતની વૃદ્ધિ કર્યા વિના લૌકિકસામ્રાજ્ય જાહેરજલાલી અને ધાર્મિકસામ્રાજ્ય જાહોજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે.
શત્તા વધારે મા-શત્તિ વિના ન નીવાતું.” શકિત વધારો ભારે, શકિત વિણ ન છવાતું; જ્યાં શકિત ત્યાં રાજ્યરે, નબળું પ્રાણ રીલાતું. શકિત. તન મન શકિત વૃદ્ધિથી, માર કદી ન ખવાય; વકતૃત્વ શકિતથકી, સારું સમજાવાય; શકિત વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતું. શકિત. ૧ જ્ઞાનાદિક શકિત વિના, માનવ ઢોર સમાન; પરતાબામાં રહી કરી, માનવ ઢેર સમાન; શકિત વિના પરતંત્રતારે, થાતું નીચથી નાતું. શકિત ૨ જનની જન્મની ભૂમિને, લજવે શકિતપીણુ; લજવી જનની કૂખને, થાશે જગમાં દીન; આત્મ શકિત વિષ્ણુ અવરે, બાંધે કર્મનું ખાતું. શકિત. ૩ શકિતમા સુખીઓ થત, અશકત ને સદાય; શકિતને સંચય કરે, સોન ઉપરી થાય; શકિતથી છતાયરે, ધાર્યું કાર્ય કરાતું. શકિત. ૪ શકિત હીણ પરતંત્ર છે, ખીલ શકિત સુજાણ; ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શકિત મહાદેવીરે, પ્રકટે સર્વ સુહાતું. શકિત. ૫ શ્વાસોચ્છવાસથી જીવવું, તે છવ્યું ન પ્રમાણુ. શકિતવડે જે જીવવું, તે જીયું જગમાંય; જગમાં જયાં ત્યાં દેખરે, શકિતએ નામ થાતું. શકિત. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર બની નિર્ગવ; સતતત્સાહાભ્યાસથી ખીલવી ! ! ! શકિત સર્વ; બુદ્ધિસાગર ધર્મરે શકિતથી વિચરાતું. શકિત. ૭
For Private And Personal Use Only