________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
品
જ્ઞાનીની કરી.
( ૭૯ )
વવામાં યિ મંદતા સેવાશે તે મિ મનુષ્યેાના વર્તમાનજમાનામાં અધર્મિયાના હાથે પરાજય થતાં સર્વ આબતમાં અધર્મિયાનુ પ્રાબલ્ય વધશે અને તેથી પર પરાએ પૂર્વજોએ જે ધાર્મિકોન્નતિ, અને ધર્મ સ્વાતંત્ર્યાદ્દિગુણા વારસામાં સાંપ્યા છે તેને નાશ થવામાં પોતે નિમિત્તભૂત થતાં ભવિષ્યની પ્રજાના શાપ ધર્મનાશકત્વ અને તીનાશપાપ વગેરેના ભાકતા થવુ' પડશે. અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય આવશ્યક જે જે ધર્મકૃત્યો કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્ભવવાના સંભવ રહે છે તે તે કાચને અવશ્ય કરે છે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક ધર્મ કાર્યાના અનેક ભેદ પડે છે. ધર્મનાં સકાર્યોને આવશ્યક કાર્ય તરીકે સખાધી શકાય કાર્યાં કરતાં વમાનમાં જેની પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકાર્ડ્સમાં ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાહ્યપદાર્થોં પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન્ થાય છે; અતએવ વિશ્વમાં આત્મજ્ઞાનીકદાપિ અન્ય મનુષ્યાથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાંથી કોઇ પણ બાબતમાં હાર પામતા નથી. કહ્યું છે કેઃ—
તથાપિ તે સર્વ
અથ્થામાની યોગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર. અધ્યાત્મ. વિશાલ દૃષ્ટિ રાખતા રે, ગભીર મનનો ઉદાર; અનુભવ પામે આત્મનારે, ડરે નહીં સંસાર, આત્મશુદ્ધ પર્યાયમાંરે, રાખે નિજ ઉપચેગ; વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજગુણ ભોગ. લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સ; સૌમાં રહે સૌથી સદારે, ન્યારા ધરે નહિ ગ.
બંધાતાં રૂઢિ બંધનેરે, નહિ અન્તરમાં બન્ય; રૂઢીબ ધનવ્યવહારમાંરે, વર્તે થઈ નહી અન્ય. નિરહવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર અન્તર્ નિજ ગુણ લક્ષ્યમાંરે, જલપ’કજવાર. શાતા અશાતા વેદનીરે, ભાગે નહીં મુંઝાય; સહજશુદ્ધનિજધર્મ માં, પૂર્ણ રમણતા પાય. કુશલ સહુ વ્યવહારમાંરે, ડગ્યે કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનીનીરે, કર્તવ્ય કરણી સદાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અધ્યાત્મ. ૧
અધ્યાત્મ. ૨
અધ્યાત્મ ૩
અધ્યાત્મ, ૪
અધ્યાત્મ. પ
અધ્યાત્મ.
અધ્યાત્મ, છ