________________
Shri Mahavir Jain Aradhana Kendra
125mananda
www.kohatirth.org
------.-.
ફૂંક જીવનરેખા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગત્ ધર્મમૂર્તિ શેઠ નેમચંદભાઇ શ્રોફના જન્મ પાડી( જી. સુરત )માં સં. ૧૯૧૯ ના ભાદરવા શુદ ૬ ના રાજ થયા હતા.
બચપણમાંથી તેમને સારા
સ સ્કાર મળેલા તે ઉત્તરાત્તર વિકાસ પામતાં, ધર્મ, નીતિ, સેવાભાવના, ન્યાયપરાયણતા, અતિથિવત્સલતા અને જ્ઞાન-પ્રિયતા તેમનામાં ખીલ્યાં હતાં. સ્વાશ્રય, દીર્ઘ દર્શિ પશુ”, માહેાશી, ચીવટાઇ, ખંત, અને સાદાઈથી વ્યાપારમાં ખૂબ કીર્તિ મેળવી આખા પરગણામાં તે એક પ્રમાણિક વટવાળા શરાફ્ તરીકે જાણીતા અન્યા હતા. પ્રભુ અને ગરીમાની સેવા, સંતસાધુની ભક્તિ, આચારવિચારની નિર્મળતા તેમને સાધ્ય બન્યાં હતાં. ધાર્મિક અનુષ્ઠાના જેવાં કે અાફ્રિકા મહાત્સવ, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીસ્નાત્ર આદિમાં અગ્રભાગ લેવા સદાયે તત્પર રહેતા. પેાતે જીવનના જે આદર્શ
સ્વ॰ શેડ નેમચંદ ઉદેચંદ ઘડ્યો. તે પેાતાની સંતતીમાં પણ ઉતરે તે માટે તેમને કેળવણી આપવામાં ખૂબ કાળજી રાખતા અને આજે તેમના પુત્રમાં તે આદર્શી ઉતર્યાં છે. દેવ ગુરુ ધર્મ પ્રત્યે પૂર્ણ અભિરુચી, પુરુષાર્થની પરાકાષ્ઠા, દિલની ઉદારતા અને અંતરની સ્વચ્છતા એ સ્વર્ગસ્થ શેઠજીના ગુણ્ણા તેમના પુત્રામાં સાક્ષાત્ દેખાય છે.
ઉત્તરાવસ્થામાં તે મુંબઈ આવી રહેલા અને યથાશક્તિ ધર્માંરાધન પ્રભુ
over__woonam-mubara
For Private And Personal Use Only
ટ્વીટ સoach <tu
કવિતા