________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ગુણુકર્માનુસાર ક યાગ.
( ૧૭ )
કરે છે એમાં કઈ આશ્ચર્ય નથી વા શેક નથી, પરન્તુ સ્વાધિકારે સ્વકર્મની યોગ્યતા અને અચેગ્યતાના વિચાર કરી લાભાલાભના વિચાર કરી વિવેકપુરસર અન્તર્ નિલે પભાવે પ્રવૃત્તિ કરી મનુષ્ય કર્મબન્ધનથી મુક્ત થાય એવં અત્ર ગ્રન્થમાં જણાવવાના ઉદ્દેશ છે. સંસારમાં એક વનસ્પતિથી આરંભી ઈન્દ્ર પર્યંત અવલાશે તેા અવધારશે કે પ્રત્યેક જીવ પ્રવૃત્તિચક્રમાં ગુંથાયલા છે. પ્રવૃત્તિમાર્ગમાં પડેલાને શે આનન્દ ? એવું પૂછતાં તેને ઉત્તર આપવામાં આવે છે કે-પ્રવૃત્તિમાર્ગ માં કેવલ સુખ નથી. પ્રવૃત્તિમાર્ગના ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી; પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનુ અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનુ અમુકાપેક્ષાએ અવલંબન કર્યા વિના નિવૃત્તિમાર્ગમાં રહી શકાતુ નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યકતા સ્વીકારવી પડે છે; અતએવ નિવૃત્તિસુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાય છે એમ ધર્મસમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી. પ્રત્યેક મનુષ્ય આપેક્ષિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે; અતએવ પ્રવૃત્તિની જરૂર છે પરન્તુ પ્રવૃત્તિ સર્વ જીવા કરે છે પણ એવી કર્મયોગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મચાગીએ અન્તરમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્યબળે ન્યારા રહી મુક્ત થાય એવા ઉચ્ચજ્ઞાનબોધની સાથે પ્રવૃત્તિયેાગનું સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં ક્રોધ માન માયા અને લેાભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઇને પ્રવર્તે; પ્રત્યેક કાર્ય કરતાં છતાં હું અને મારું એવા ભાવ ન રહે અને સ્વજને અમુક દૃષ્ટિએ અદા કરવામાં આવે એવા ઉપયાગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મયોગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવૃતિ પ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણાતી અનેક જાતની પ્રવૃત્તિયા કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિયામાં શુભાશુભ રાગદ્વેષના પરિણામથી ન બન્ધાય અને ખાદ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિયામાં અન્તરથી શુભાશુભની માન્યતા ઉડી જાય, ફક્ત વ્યવહારે કફજ પ્રમાણે માન્યતા રહે અને સ્વક્જને અનુસરી નિલે પપણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુષ્ય વ્યાવહારિક વણુ કર્મીના અધિકારમાં નિયુક્ત છતા અને ફરજ બજાવતા છતા અન્તરથી નિર્મળ રહે એવા અત્ર ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવર્તિએ ચક્રવર્તિ પદ ભોગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તરથી નિલે પપણું ભાવી અન્તુ કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કના ચેગે જે અધિકારમાં નીમાયલા હતા અને જે જે પ્રવૃત્તિયેા કરતા હતા તેમાં તેમના મન્ત્ર કષાય વર્તતા હતા અને અન્તરથી ખાદ્ય પદાર્થની પ્રવૃત્તિને તે તટસ્થ સાક્ષીભૂત થઇને અવલાકતા હતા; તેથી અન્તે તેઓ સર્વ બંધનથી વિમુક્ત
3
For Private And Personal Use Only