________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
દ્વાર થવાના નથી. ક્ષાત્રવર્ગના ઉદ્ધાર કરવાથી અને શૂદ્રવર્ગના ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ અને વૈશ્યવર્ગને અત્યંત સાહાય્ય મળે છે. જૈનધર્મમાં શ્રી ઋષભદેવના સમયથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારવણની અસ્તિતા છે. જૈનવેદમાં અર્થાત્ જૈનનગમમાં ચારવર્ણની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. જૈનઆર્યવેદો-નિગમ, જ્ઞાનની અપેક્ષાએ અનાકિાલથી છે અને અનન્તકાલ પર્યન્ત પ્રવર્તશે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચારવણના જૈનમનુષ્યા હતા. ચારવર્ણના જૈનમનુષ્યાના અસ્તિત્વના અભાવે હાલ જૈનધર્મીઓની જે સ્થિતિ થઈ છે તે સર્વલોકો જાણે છે. ચારેવણના ગુણકમાનુસારે તે માટે સ્વસ્વાધિકારે ધર્મકર્મની વ્યવસ્થાઓ રચવામાં આવી છે. મુસમાનકામમાં પ્રીસ્તિકામમાં અને બેન્દ્રેામાં પણ ગુણકર્માનુસારે ચારેવણના મનુષ્યા પ્રવર્તે છે તેથી તે દેશ રાજ્ય અને ધર્મમાં સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાનૢ થયા છે. વેદધર્મીઓમાં ચારેવણની ગુણકર્માનુસારે વ્યવસ્થા રચવામાં આવેલી છે અને તે તેમાં હાલ જીવંતરૂપથી પ્રવર્તે છે. સર્વવીને ગૃહસ્થધર્મનાં ત્રતા આરાધવાના અધિકાર છે. પશુ, પંખી અને સર્વ મનુષ્ય સ વિચારીને અને સદાચારીને આરાધવાને શક્તિમાન થાય છે. સર્વે સર્વવર્ણના લોક ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રીસર્વજ્ઞમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાયે નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનુ આરાધન કરતી હતી. કેટલાક સૈકાઓપર્યંત એવી ચાર વર્ણની ધર્મવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તતી હતી. જ્યાંસુધી એવી ધર્મબ્યવસ્થાપૂર્વક ચારવી જૈનધર્મમાં પ્રવર્તતી હતી ત્યાંસુધી જૈનધર્મની વ્યાવહારિક હેઝલાલીમાં કંઈ ખામી નહાતી અને એવી ચારેવર્ણની જૈનધર્મવ્યવસ્થા પાળવાના અંત આવ્યે ત્યારથી જૈનધર્મની આહાઝલાલીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈનસંખ્યામાં ઘટાડો થયા છે તેથી સર્વમનુષ્યેાજ્ઞાત છે. જૈનધર્મપાળનાર બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રોમાં ગૃહસ્થ ચાગ્ય કેટલાક સંસ્કારોને ગૃહસ્થ જૈન બ્રાહ્મણા કરાવે છે અને ત્યાગી ચેાગ્ય કેટલાક સસ્કારોને જૈનધર્માચાર્યોં કરાવે છે. આચારદિનકરમાં ગૃહસ્થ
.
For Private And Personal Use Only