________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથારભે ગુરૂમહારાજે તેમના ગુરૂશ્રી સુખસાગરજી મહારાજનું વદનપૂર્વક મંગલ કર્યું છે. ગુરૂભક્તિનું જવલંત દ્રષ્ટાંત તેમણે ગુરૂગીતા નામના સ્વરચીત ગ્રંથમાં બતાવેલ છે. ખરૂ મંગળ નામ ગુરૂનું જ છે. તેમના ગુરૂશ્રી ખરેખર ક્રિહારક થઈ ગયા છે. ને આ કર્મયોગ, ક્રિયાયોગ જેવા મહાન ગ્રંથમાં એવા સ&િયાપાત્ર ગુરૂનેજ મંગળક ગણી લેવામાં તેમણે સ્વફરજ બજાવી છે. જેમાં ક્રિયાઓને લોપ થતો જાય છે. શુષ્ક જ્ઞાની ક્રિયા માર્ગની ઉપેક્ષા કરી રહ્યા છે તે પૂર્વાચાર્યના “શra વિખ્યાં મો: એ સૂત્રને વિમરવા લાગ્યા છે. આથી જૈનેમાં ખાસ કરીને કાગ ને ક્રિયાયોગની આવશ્યક્તાને સમય વિચારીને જ ગુરૂમહારાજે કગ લખ્યો છે. હાલ જૈનમાં શુષ્ક નિવૃતિની મુખ્યતા અને ધર્મપ્રવૃતિની ગણતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય, નિષ્કામ, કર્મયોગીઓની જરૂર છે. મહારા-હારામાં પડેલ પિતાનું ભાન ભૂલી આડે માર્ગે વહ્યા જતા જમાનાને, સીધે રર લઈ જનાર કર્મચાગીઓ પાકી ઉઠવા જોઈએ. દેશની સામાજીક, નૈતિક, આર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ હમણાંની શોચનીય છે. આવા પ્રસંગે પણ કર્મચાગીઓ ન પ્રકટે તે સર્વ પ્રકારે અધગતિને જ અવકાશ મળે, માટે મહાન કમલેગી કેવા હેાય ? તેનાં લક્ષણ, તેમણે કેવી પ્રવૃતિઓ સેવવી જોઈએ તથા નવીન કામગીઓ કેવા અને કેમ પ્રકટાવવા જોઈએ; આ સંબંધી કર્મયોગમાં સારૂ અજવાળુ પાડવામાં આવ્યું છે. કર્મ શબ્દાર્થ, કર્મસ્વરૂપ, કર્મબંધ અને કર્મ સંબંધનું વિસ્તારપૂર્વક વિવરણુ, ઘણું સુન્દર રીતે આપવામાં આવ્યું છે. આ કમૅગના વ્યાપક અર્થપ્રતિ વાંચકોએ દુર્લાય કરવું જોઈએ નહીં. કર્મયોગમાં “મોક્ષ” એ સૂત્રનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. લો. ભા. તિલકે પણ પિતાના કર્મગ રહસ્યમાં “જ્ઞાન દિવાસ્થ મૌક્ષ:' એ સૂત્રના ભાવનું વ્યાપકાર્થપણે અવલંબન ભગવદ્ગીતાને અવલંબીને લીધું છે. કર્મયોગ'ની આવશ્યક્તા વિના કોઈ જીવતે ધર્મ નથી. એ બાબતના સ્પષ્ટિકરણમાં ગુરૂશ્રી ખરેખર હદ કરે છે. અધિકારે કર્તવ્ય કને જાણવાં, અને પશ્ચાત નિરાસક્તિપણે તે કરવાં, અ૫ દેશને મહલાભ, જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને હેય, તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્મો કરે જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવા જોઈએ, ઈત્યાદિ અનેક પ્રકારે કરવાના કર્મગ છે, જે વિશાળબુદ્ધિથી અને વ્યાપકપણે કર્મ ગ્રંથમાં ચર્ચવામાં આવ્યા છે. પ્રાચીન તથા અર્વા. ચીન ધર્મશાઓથી કમેગની ઉપગિતા સિદ્ધ થઈ ચુકેલી છે. સર્વ દેશોમાં,
For Private And Personal Use Only