________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસમાં સેવ્યું હતું અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીવાને મેક્ષ સમ્મુખ કર્યાં હતા. આત્મજ્ઞાનનું દ્વાન તે ભાવઅભચદાન છે અને તેના દાતાર શ્રી ગુરુ હતા. અતઃ રામજ્ઞાન પ્રર્ાતારમ્ એ વિશેષણદ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. સવાર્થસૂત્રમાં “પોપથ્થો લવાનામ્” જીવાને અને અજીવાને પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પરસ્પરોપથ્થરો ગોવાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવાને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદŃજીવનને શ્રી સદ્ગુરુ બ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવઅભયદાન દેઇને પરસ્પરોપો ગોવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વક્જને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકાર સ્વશક્તિયાનું અન્ય જીવાના ઉપકારાર્થે દાન નથી કરતા તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવેાના ઉપકાર નીચે સદા દુખાયલા રહે છે અને તે વિશ્વમાં ઉંચુ મુખ કરીને કઇ પણ કથવા સમર્થ થઈ શકતા નથી. દાન દેતાં દેનારને હસ્ત ઉંચા રહે છે અને લેનારને હસ્ત નીચે રહે છે તેથીજ દાન દાતારની કેટલી બધી વિશ્વમાં ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે. એક મનુષ્યે અનન્તકાળથી અનન્તજીવાના અનન્ત ઉપગ્રહને અનન્તિવાર અનન્તભવમાં ભમતાં પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહામાંથી મુક્ત થવા માટે દ્રશ્ય અને ભાવથી દાન દેવું જોઇએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાનમાં ચથાયાગ્ય સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વજીવકૃત ઉપગ્રહાને વાળવા અધિકારી બને છે. સ્વશક્તિાનુ દાન દેવું એ સ્વક્રુજ છે. દાની સ્વશતિયાનું દાન કરીને ખરેખરા ત્યાગી બને છે. જે ખરેખરે નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુતઃ ત્યાગી છે એમ અવષેધવું. સદ્ગુરુ સુખસાગરજીમાં આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણુ ખીલ્યા હતા અને તેથી તેઓ અન્યાત્માઓને આનન્દી નિર્ભય ખનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પંચાચાર પાલક હતા. જેનામાં દાનગુણુ ખીલ્યુ હાય છે તે શીયલાંગભૂત ૫‘ચાચાર પાલવાને શકિતમાન થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રાચાર, તપઆચાર અને વીૉંચાર એ ૫'ચધાચાર પાલક શ્રી સદ્ગુરુજી
For Private And Personal Use Only