________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
કર્મયાગી બનવાની જરૂર છે. મનુષ્ય ગમે તે ધર્મ પાળનાર હાય પરંતુ જો તે નીતિમય કર્મયોગી હોય તે છેવટે તે મુક્તિના અધિકારી ઠરે છે અને તે મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યના આત્માએમાં એક સરખા શુદ્ધ ફર્મેયાગના વિચારા છે તેમાં સર્વ ભર્યું છે માટે મનુષ્યાએ પોતાના આત્મામાંથી કમઁયેગના સવિચારાને પ્રગટાવી રાગદ્વેષ રહિત કર્મયોગી મની વિશ્વ કલ્યાણ કરવું જોઇએ.
જૈન કામને કર્મચાગીઓની ધણી જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ-મુસમાન–ખ્રીસ્ત ખાદ્ધ પારસી વગેરે કામેામાં વ્યાવહારિક કર્મયોગીએ હાલ વિદ્યમાન છે. જૈન કામમાં અન્ય કામના હિસામેવ્યાવહારિક ધાર્મિક કર્મયોગીએ પ્રાયઃ નથી એમ કહીએ તેા ચાલી શકે તેમ છે. જૈન કામમાં ગૃહસ્થ કર્મયોગીઓની અને ત્યાગી કમયેાગીની શ્રેણી જરૂર છે. જૈન કામમાં વિવેકાનંદ જેવા ધાર્મિક ત્યાગી કર્મયાગીઓની ઘણી જરૂર છે. જન કામમાં ગેાખલે તિલક માલવીયા દાદાભાઇ ઝીણા જેવા ગૃહસ્થ કર્મયોગીએની ઘણી જરૂર છે અને તેવા કર્મયેગીએ પ્રકટે તેવા ઉપાયેા લેવાની પણ ઘણી જરૂર છે. ધાર્મિક કર્મયેગીની તરીકે વ્યાવહારિક કર્મયોગીની તરીકે શ્રીમતી વિદૂષી એસન્ટ જેવી કયેોગિનીએ જો જૈન કામમાં નહીં પાકે તે જૈન કામ હાલ જે સ્થિતિ ભાગવે છે તેવી પશુ રહેવી દુર્લભ છે અને જૈન કામ અન્ય ધાર્મિક કામોની પેઠે અસ્તિત્વ જાળવી શકે તે પણ શંકાસ્પદ છે. જૈન કામમાં ધાર્મિક ત્યાગી યુગ પ્રધાન વગેરે કમયેાગીએ થાડા વર્ષ પશ્ચાત પ્રકટવાના છે અને તેથી જૈન કામ અને જૈન ધર્મની પ્રગતિ થાય એવા તે પુનરૂદ્ધાર તરીકેના ઉપાયા લેવાના છે. જે કામ એક વખતે લગભગ ચાલીશ કરોડ મનુષ્યોની સંખ્યા ધરાવતી હતી તે કામ હાલ ખાર તેર લાખ જૈતાની સખ્યાવાળી છે. તેનુ કારણ ખરેખરા કર્મયાગી ધર્મે ગુરૂએની તથા ગૃહસ્થ કર્મયોગીઓની ખામી સૂચવે છે. જૈન કામના ધાર્મિક વિચારોમાં અને આચારામાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂઢિયા ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારા વધારા કરવાની ઘણી જરૂર છે. જૈન કયેાગીએ વિશાલ દૃષ્ટિવાળા અને દેવગુરૂ ધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા કર્મચાગીઓની ઘણી જરૂર છે. જૈન કામમાં શ્વેતાંબર અને દિગમ્બર એમ એ સંપ્રદાય છે. સ્ત્રીની મુક્તિ, કેવલી ભુક્તિ-સાધુની માન્યતા વગેરે કેટલીક હાલ ઉપયેાગી નહીં એવી બાબતોની ચર્ચામાં જૈન કામના આગેવાના શિતયાના નકામા દુરૂપયોગ કરે છે. જૈન સ્થાવર તીર્થંના જધડામાં અન્ને કામના ગૃહસ્થા લાખા રૂપેયાના દુરૂપયેાગ કરે છે. જે મતભેદો તકરારા વગેરે જે
For Private And Personal Use Only